સુરેન્દ્રનગર શહેરના શ્રી શક્તિ માતાજીના મંદિરે તાજેતરમાં એક ભવ્ય આરતી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા રાણા અને શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવ દરમિયાન 100 થી વધુ ભક્તો અને વિવિધ ક્ષત્રિય અગ્રણીઓએ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત સૌ ભાવિકોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…