સુરેન્દ્રનગર જિલ્લામાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ રહી છે. 14 માર્ચના રોજ લેવાયેલા વિવિધ વિષયોની પરીક્ષામાં કુલ 47 વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા. ધોરણ 10માં રીટેઈલ, આઈ.ટી., હેલ્થ કેર અને પ્લમ્બિંગ જેવા ટેકનિકલ વિષયોમાં કુલ 836 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા, જ્યારે 26 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવ્યા નહોતા.
બીજી તરફ, ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં સામાજિક વિજ્ઞાનની પરીક્ષામાં તમામ 99 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને એક પણ ગેરહાજરી નોંધાઈ નહોતી. જોકે, ધોરણ 12ના અન્ય વિષયો જેવા કે સંગીત, કોમ્પ્યુટર અને ચિત્રકામની પરીક્ષામાં 747 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને 21 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ, જિલ્લાના અલગ-અલગ પરીક્ષા કેન્દ્રો પરથી કુલ 47 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી નહોતી.
સાયલા પોલીસ સ્ટાફ વડીયા ગામ પાસે પેટ્રોલિંગમાં હતો ત્યારે મળેલી બાતમીના આધારે એક શંકાસ્પદ કારને…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોના આતંકને ડામવા અને આર્થિક સંકળામણથી પીડાતા નાગરિકોને બચાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા…
સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી…
સુરેન્દ્રનગર જિલ્લામાં વ્યાજખોરોનો આતંક સીમા વટાવી રહ્યો છે. મૂળી તાલુકાના ગઢડા ગામે 35 વર્ષીય ગોપાલભાઈ…
સુરેન્દ્રનગરના મુખ્ય એસ.ટી. બસ સ્ટેન્ડમાં વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. દરરોજ 10,000 થી…
વિશ્વ મુખ સ્વાસ્થ્ય દિવસ (World Oral Health Day) નિમિત્તે ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન (IDA) સુરેન્દ્રનગર બ્રાન્ચ…