ધ્રાંગધ્રામાં પીજીવીસીએલ (PGVCL) વિભાગીય કચેરી દ્વારા વીજ બિલની લાંબા સમયથી બાકી વસૂલાત માટે આકરા પગલાં લેવાની તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. આગામી 17 માર્ચના રોજ સમગ્ર ધ્રાંગધ્રા પંથકમાં ‘મેગા ડિસકનેક્શન ડ્રાઇવ’ યોજાશે. તંત્રના જણાવ્યા અનુસાર, કુલ 2463 ગ્રાહકો પાસેથી રૂ. 74.22 લાખની માતબર રકમ વસૂલવાની બાકી છે.
PGVCL દ્વારા સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે જે ગ્રાહકો નિયત સમય મર્યાદામાં પોતાના વીજ બિલની ભરપાઈ નહીં કરે, તેમના વીજ કનેક્શન કોઈપણ પૂર્વ સૂચના વગર તાત્કાલિક કાપી નાખવામાં આવશે. નાયબ કાર્યપાલક ઈજનેરે ગ્રાહકોને અપીલ કરી છે કે અંધારપટ અને કાયદેસરની કાર્યવાહીથી બચવા માટે 17 માર્ચ પહેલાં બાકી રકમ જમા કરાવી દેવી. આ અભિયાનને સફળ બનાવવા માટે વીજ વિભાગે વિવિધ ટીમોનું પણ ગઠન કર્યું છે.
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…