Inner Wheel Club | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરની પ્રતિષ્ઠિત સામાજિક સંસ્થા ‘ઇનર વ્હીલ ક્લબ’ (Inner Wheel Club) નો 19મો ઇન્સ્ટોલેશન સમારોહ ભવ્ય રીતે યોજાયો હતો.
ડિસ્ટ્રિક્ટ ચેરમેન સ્નેહા ભગતના વરદ હસ્તે વર્ષ 2026-27 ના નવા કાર્યકાળ માટે ક્લબના પ્રમુખ તરીકે સ્વાતિ શાહ, સચિવ તરીકે ઉષા સેજપાલ અને આઈ.એસ.ઓ. તરીકે કૃપા શાહની સત્તાવાર વરણી કરી પદભાર સોંપવામાં આવ્યો હતો.
આ ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં (Event) રોટરી ક્લબના રોટેરિયન મિત્રો, ઇનર વ્હીલ ક્લબના સભ્યો અને શહેરના આમંત્રિત અગ્રણી મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર સમારોહનું આયોજન ખૂબ જ સુંદર અને સુઆયોજિત રીતે કરવામાં આવ્યું હતું. ઉપસ્થિત તમામ મહાનુભાવોએ ક્લબની નવી ટીમને આગામી સમયમાં સમાજ સેવા અને સેવાકીય પ્રવૃત્તિઓને વધુ વેગ આપવા માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી.
વર્ષ ૨૦૨૬-૨૭ ની નવીન કારોબારી ટીમ:
આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…
Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…
Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…
Nag Panchami | નાગપંચમીના પાવન પર્વ નિમિત્તે સુરેન્દ્રનગર જિલ્લાભરમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.…
Dudhrej Canal | સુરેન્દ્રનગર શહેરમાં દુધરેજ નજીક પસાર થતી નર્મદા કેનાલના રેલવે નાળા નજીકથી એક…
Poshan Utsav Wadhwan | સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ ઘટક-2 ખાતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા…