Surendranagar

સુરેન્દ્રનગર: દુધરેજ પંચાયત ઓફિસ પાછળથી 6 જુગારીયા ઝડપાયા

Gambling Raid | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના દુધરેજ પંચાયત ઓફિસના પાછળના ભાગે આવેલા એક રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર સીટી પોલીસે સફળ દરોડા પાડ્યા છે.

પોલીસ ટીમે ઘટનાસ્થળેથી જુગાર રમતા (1) પ્રકાશ મકવાણા, (2) ગિરીશ ઉર્ફે જયંતિ મકવાણા, (3) અશ્વિન લકુમ, (4) રાજેશભાઈ લકુમ,  (5) ખુશાલ પારઘી (6) રામજી ખોખલીયાને ઝડપી પાડ્યા હતા.

પોલીસે રેડ દરમિયાન અલગ-અલગ મુદ્દામાલ સહિત કુલ રૂ.26,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. સુરેન્દ્રનગરમાં વધી રહેલી જુગારની પ્રવૃત્તિઓ સામે સીટી પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને આગળની તપાસ તેજ કરવામાં આવી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ધ્રાંગધ્રાના વસાડવા ગામની સીમમાંથી 4 જુગારી પકડ્યા, 6 નાસી છૂટ્યા; રૂ.2.61 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રા તાલુકા પોલીસ (Dhrangadhra Taluka Police)ની સર્વેલન્સ ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી…

28 minutes ago

સાયલામાં આયોજિત મેળામાં 160થી વધુ સ્ટોલનું વિતરણ કરાયું

Sayla Lok Mela | સાયલા (Sayla) શહેરના લાલજી મહારાજ મંદિર (Lalji Maharaj Temple) પાસે આવેલા મેળાના…

39 minutes ago

પાટડી નગરપાલિકા દ્વારા આયોજિત 5 દિવસીય લોકમેળાનો પ્રારંભ

Patdi Lok Mela | પાટડી (Patdi) ખાતે નગરપાલિકા (Nagarpalika) દ્વારા આયોજિત 5 દિવસીય ભવ્ય લોકમેળાનો…

47 minutes ago

સુરેન્દ્રનગર જિલ્લામાં જન્માષ્ટમીના તહેવારો અનુસંધાને મીઠાઈ અને ફરસાણનું ભાવ બાંધણું

આગામી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન સામાન્ય લોકોને શુદ્ધ, સાત્વિક અને ગુણવતા યુક્ત મીઠાઈ તથા ફરસાણ વ્યાજબી…

16 hours ago

વઢવાણમાં પીવાના પાણીની સમસ્યા ઉકેલવા ભોગાવો નદીમાં પાઇપલાઇનનું નેટવર્ક ઊભું કરાયું

Wadhwan Water Pipeline | સુરેન્દ્રનગરમાં ધોળીધજા ડેમ 16 ફૂટ ભરેલો હોવા છતાં સ્થાનિક રહીશોને 3…

19 hours ago

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

Bhavanigarh Liquor Raid | મુળી તાલુકાના ભવાનીગઢ ગામની સીમમાં ચાલતી ગેરકાયદે દેશી દારૂની ભઠ્ઠી પર રાજકોટ…

20 hours ago