સુરેન્દ્રનગર એસ.ઓ.જી. (SOG) પોલીસે ટેકનિકલ સોર્સની મદદથી પાણશીણા પોલીસ મથકની હદમાં થયેલી હત્યાના ગુનામાં છેલ્લા 4 વર્ષથી નાસતા ફરતા એક રીઢા આરોપીને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી છે.
લીંબડી તાલુકાના ખંભલાવ ગામનો વતની ઓમદેવસિંહ વનરાજસિંહ ઝાલા 4 વર્ષ પહેલાં વચગાળાના જામીન (Bail) પરથી મુક્ત થયા બાદ ફરાર થઈ ગયો હતો.
આ આરોપીની શોધખોળ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ (Police) સહિત સમગ્ર ગુજરાતની પોલીસ કરી રહી હતી. તાજેતરમાં એસઓજી ટીમે ચોક્કસ બાતમીના આધારે સામખીયાળી નજીક આવેલી ગુરુકુળ હોટલ પાસેથી આરોપીની ધરપકડ (Arrest) કરી લીધી છે.
હાલમાં પોલીસ દ્વારા આરોપીને જેલ હવાલે (Custody) કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…