Dhrangadhra

ધ્રાંગધ્રા હાઇવે પર ટ્રકમાંથી 4.90 લાખનો ગાંજો ઝડપાયો, 2 શખ્સોની ધરપકડ

કચ્છ-અમદાવાદ હાઇવે પર નશીલા પદાર્થોની હેરાફેરી અટકાવવા ધ્રાંગધ્રા તાલુકા પોલીસની ટીમે સફળ ઓપરેશન પાર પાડ્યું છે. બાતમીના આધારે કુડા ચોકડી…

4 months ago

ધ્રાંગધ્રા સેવા સદન પાસે ભૂગર્ભ ગટરના અધૂરા કામથી અકસ્માતનો ભય

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા શહેરમાં GUDC (ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન) દ્વારા હાથ ધરવામાં આવેલી ભૂગર્ભ ગટરની કામગીરી સ્થાનિકો માટે આશીર્વાદને બદલે…

4 months ago

ધ્રાંગધ્રા મામલતદારે પેટ્રોલ પંપ સંચાલકો સાથે બેઠક યોજી

સમગ્ર રાજ્યની સાથે ધ્રાંગધ્રા તાલુકામાં પણ છેલ્લા 2 દિવસથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાએ જોર પકડ્યું છે. આ અફવાને…

4 months ago

ધ્રાંગધ્રાના ખાંભડા KGBVમાં વાર્ષિકોત્સવની ઉજવણી: તેજસ્વી ને ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓનું સન્માન

ધ્રાંગધ્રા તાલુકાના ખાંભડા અને સોલડી સ્થિત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય (KGBV) દ્વારા સંયુક્ત રીતે વાર્ષિકોત્સવ અને સ્નેહમિલન સમારોહનું શાનદાર આયોજન…

4 months ago

ધ્રાંગધ્રામાં વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોનો PGVCL કચેરીએ હલ્લાબોલ: આંદોલનની ચીમકી

ધ્રાંગધ્રાના બાવળી ફીડર હેઠળ આવતા વિસ્તારોમાં છેલ્લા 1 અઠવાડિયાથી વીજ પુરવઠો ખોરવાતા ખેડૂતોની હાલત કફોડી બની છે. ગત સપ્તાહે આવેલા…

4 months ago

ધ્રાંગધ્રાની DCW કંપનીમાં મોકડ્રીલ, 17 મિનિટમાં જ આગ કાબુ મેળવાયો

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા ખાતે આવેલી પ્રતિષ્ઠિત DCW કંપનીમાં સોમવારે અચાનક આગ લાગવાની ઘટનાને પગલે અફરાતફરી મચી ગઈ હતી. કંપનીના પાછળના…

4 months ago

ધ્રાંગધ્રાના હીરાપુર ગામે કેનાલમાંથી ખેડૂતની મોટર ચોરાઈ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકામાં ખેડૂતોને નિશાન બનાવતી વધુ એક ચોરીની ઘટના સામે આવી છે. હીરાપુર ગામના ખેડૂત ગોવિંદભાઈ હરિસિંહભાઈ પરમાર…

4 months ago

તોફાની માવઠાથી પ્રભાવિત પ્રત્યેક અગરિયાઓ 44 હજારની સયાહ કરો, ધારાસભ્યની સરકારને રજૂઆત

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા અને પાટડીના રણ વિસ્તારમાં 19 માર્ચના રોજ ત્રાટકેલા વિનાશક વાવાઝોડા અને કમોસમી વરસાદે અગરિયાઓની કમર તોડી નાખી…

4 months ago

ધ્રાંગધ્રાના જસાપરમાં ગૌચર પર કબજો કરનારને તલાટી દ્વારા છાવરવામાં આવતા હોવાનો આક્ષેપ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના જસાપર ગામે ગૌચર જમીન પચાવી પાડવાનું કૌભાંડ ફરી ચર્ચામાં આવ્યું છે. જસાપર ગામના ભેચડા રોડ પર…

4 months ago

રાજસીતાપુરના યુવાનોએ 500 વર્ષ જૂની વાવમાં સ્વચ્છતા અભિયાન છેડ્યું: હેરિટેજમાં સમાવવા માંગ

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના રાજસીતાપુર ગામે ઐતિહાસિક વિરાસત પ્રત્યે જાગૃતિનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ગામની રાજપૂત શેરીમાં આવેલી…

4 months ago