Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરતા SOG એ એક શખ્સને દબોચ્યો

user 2 29 March 2026
સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરતા SOG એ એક શખ્સને દબોચ્યો

સુરેન્દ્રનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર હથિયાર સાથે ફોટા મૂકી રોફ જમાવતા તત્વો સામે લાલ આંખ કરવામાં આવી છે.

SOG સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ સાહિલભાઈને મળેલી ચોક્કસ બાતમીના આધારે, હથિયાર સાથે પ્રદર્શન કરનારા શખ્સની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દસાડા તાલુકાના કઠાડા ગામના 25 વર્ષીય હિમાલયભાઈ ભરતભાઈ વણોલ નામના શખ્સની અટકાયત કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી હતી કે તેણે આશરે 7 વર્ષ પહેલાં હથિયાર સાથે ફોટા પડાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યા હતા. વધુ તપાસમાં બહાર આવ્યું કે આ હથિયાર તેના જ ગામના મોહનભાઈ ભવાનભાઈ વણોલનું હતું.

કાયદાના ભંગ બદલ પોલીસે આ બંને ઇસમો વિરુદ્ધ દસાડા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.

ઉલ્લેખનીય છે કે, હથિયારોના ગેરકાયદેસર પ્રદર્શન અને સોશિયલ મીડિયા પર તેના પ્રચારને રોકવા માટે પોલીસ દ્વારા આ સઘન ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. પકડાયેલા શખ્સ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હથિયારના સ્ત્રોત અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લખતર હાઇવે પર LCBનો સપાટો: બોલેરોમાં બનાવેલા ગુપ્ત ખાનામાંથી ₹7.13 લાખનો દારૂ ઝડપાયો
Next: ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાં રૂ. 1.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Related News

DASADA KHARA N

દસાડાના ખારાઘોડામાં ડીઝલની અછતથી મીઠા ઉદ્યોગ ઠપ્પ થવાના આરે, વાહનચાલકો પરેશાન

User 3 20 May 2026
Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add