Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાંચ દિવસીય લોકમેળાનું આયોજન

surendranagarupdate1@gmail.com 21 August 2026
Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

Patdi Lok Mela Fair (પાટડી લોકમેળો) માટે મંજૂરી મેળવવાની કવાયત તેજ

Patdi Lok Mela Fair માં સ્થાનિક રોજગારી અને મનોરંજન પર વિશેષ ધ્યાન

Patdi Lok Mela | દસાડા (Dasada) તાલુકાના મુખ્ય મથક પાટડી (Patdi) ખાતે નગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં ભવ્ય લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

પાટડી નગરપાલિકા (Patdi Nagarpalika) દ્વારા પ્રથમ વખત આદ્યશક્તિ માતાના મંદિર (Adhyashakti Temple) પાસે અને ગામ તળાવ નજીક 5 દિવસીય મેળો યોજાશે.

Join Our WhatsApp Group

આ માટે તંત્ર દ્વારા તમામ સંબંધિત વિભાગો પાસેથી જરૂરી મંજૂરીઓ મેળવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. નિયમો મુજબ સુરક્ષાની તમામ તૈયારીઓ હાથ ધરાઈ રહી છે. | Gujarat Tourism

નગરપાલિકા પ્રમુખના જણાવ્યા અનુસાર આ મેળો આગામી નાગપાંચમથી નોમ સુધી ચાલશે. દસાડા તાલુકામાં પ્રથમ વખત યોજાઈ રહેલા આ મેળા દરમિયાન લોકજાગૃતિના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

મેળામાં સ્થાનિક લોકોને સારો ધંધો-રોજગાર મળે તે માટે સ્ટોલ ધારકો પાસેથી વધુ રકમ ન વસૂલાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

આ ઉપરાંત રાઇડ્સ સંચાલકો (Rides Operators) પણ સામાન્ય જનતા પાસેથી વધુ ભાડું ન લે તેવું સુચારુ આયોજન કરવામાં આવ્યું છે. રાઇડ્સ માલિકોને નુકસાન ન થાય અને નગરજનોના ખિસ્સા પર બોજ ન પડે તે રીતે મુજબ પાટડી નગરપાલિકા દ્વારા સમગ્ર આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.


પાટડી તાલુકાના અન્ય સમાચારો વાંચવા અહીં ક્લિક કરો


Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Patdi Nagarpalika (પાટડી નગરપાલિકા)

Post navigation

Previous: સુરેન્દ્રનગર પોલીસે ‘નેત્રમ’ પ્રોજેક્ટની મદદથી મહિલાનું ગુમ પર્સ પરત શોધી આપ્યું
Next: વઢવાણમાંથી 1.54 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, આરોપી ફરાર

Related News

Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

surendranagarupdate1@gmail.com 26 August 2026
Rajkot Range IG Team Seized Foreign Liquor and Car in Dasada Raid

દસાડા પાસે 455 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, બે સામે ગુનો

surendranagarupdate1@gmail.com 25 August 2026
Gediya Encounter Case

પાટડીના ગેડિયા એન્કાઉન્ટર કેસમાં કોર્ટે SITની સી-સમરી ફગાવી, PSI સહિત 7 પોલીસકર્મીને હાજર કરવા સમન્સ

surendranagarupdate1@gmail.com 21 July 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add