Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

ધ્રાંગધ્રાના ગોપાલગઢની સીમમાં રૂ. 1.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 29 March 2026
Dhrangadhra Liquor Raid

સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફ દ્વારા પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ગોપાલગઢ ગામની સીમ વિસ્તારમાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો છુપાવવામાં આવ્યો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરી નિર્ધારિત સ્થળે રેઇડ પાડતા અલગ-અલગ બ્રાન્ડની ઇંગ્લિશ દારૂની 143 નંગ બોટલો મળી આવી હતી.

Join Our WhatsApp Group

પોલીસે ઘટનાસ્થળેથી કુલ 1,57,300 રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. જોકે, આ દારૂનો જથ્થો છુપાવનાર મુખ્ય શખ્સ રાજેશ પ્રેમજીભાઈ રાણેવાડિયા પોલીસની રેઇડ દરમિયાન હાજર મળી આવ્યો ન હતો.

ધ્રાંગધ્રા પોલીસે ફરાર આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં છુપાયેલા દારૂના નેટવર્કને તોડવા માટે પોલીસ દ્વારા આગામી દિવસોમાં પણ આ પ્રકારની આકસ્મિક તપાસ ચાલુ રાખવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન

Post navigation

Previous: સોશિયલ મીડિયા પર હથિયારનું પ્રદર્શન કરતા SOG એ એક શખ્સને દબોચ્યો
Next: PM મોદીએ ‘મન કી બાત’માં ધ્રાંગધ્રાના ભરાડા ગામના પાયલબેન મુંજપરાના સેવાકાર્યની લીધી નોંધ

Related News

DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

User 3 20 May 2026
DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

User 3 20 May 2026
DD KHEDUT N

ધ્રાંગધ્રાના કોંઢ ગામે પાવરગ્રીડ કંપની સામે ખેડૂતોનો આક્રોશ: 12 મુદ્દાની માંગ સાથે આંદોલનની ચીમકી

User 3 18 May 2026

Recent Post

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

20 May 2026
ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા DHDR N

ધ્રાંગધ્રા: વિશાલ ચેમ્બર્સ કૌભાંડી ભરત મેવાડાએ મિત્રના 27 તોલા સોનાના દાગીના અને 2 લાખ પડાવ્યા

20 May 2026
સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો WADHVAN N

સુરેન્દ્રનગર: ખેરાળી ચોકડી પાસેથી 315 લીટર દેશી દારૂ સાથે એકને ઝડપ્યો

20 May 2026
ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર DHDR N

ધ્રાંગધ્રામાં વેપારીઓ સાથે 90 લાખની છેતરપિંડી આચરનાર ભરત મેવાડા ઝડપયો, 3 દિવસના રિમાન્ડ મંજૂર

20 May 2026
સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ SURE VIJ N

સુરેન્દ્રનગરમાં પોલીસ અને PGVCLનું મેગા કોમ્બિંગ: 84 ઘરોમાંથી 1.25 કરોડની વીજ ચોરી ઝડપાઈ

20 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ BHOGAVO NADI NEW

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાંથી ફરી પશુઓના અવશેષો મળતા જીવદયાપ્રેમીઓમાં ભારે રોષ, ગેરકાયદે કતલખાના બંધ કરવા માંગ

20 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add