Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

surendranagarupdate1@gmail.com 1 September 2026
Gambling Raid

Sayla Gambling Raid | સાયલા પોલીસની ટીમે બાતમીના આધારે તાલુકાના સેજકપર ગામની ‘ગેહવા’ તરીકે ઓળખાતી સીમમાં દરોડો પાડ્યો હતો.

આ દરોડા દરમિયાન રાજુભાઈ ગભરુભાઈ ખવડના ખેતરના સેઢે જુગાર રમતા 9 ઈસમો ઝડપાઈ ગયા હતા.

Join Our WhatsApp Group

પોલીસે સ્થળ પરથી રોકડ રકમ 16330 અને 40000 ની કિંમતના 8 મોબાઈલ ફોન મળીને કુલ 56330 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

સાયલા પોલીસ સ્ટેશન ખાતે તમામ આરોપીઓ સામે જુગાર ધારા મુજબ ગુનો નોંધીને કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ઝડપાયેલા આરોપીઓ

  1. રાજુભાઈ ગભરુભાઈ ખવડ
  2. અનિરુદ્ધભાઈ માનસીભાઈ ખવડ
  3. પ્રવીણભાઈ રામાભાઈ સાપરા
  4. દલસુખ દેવાભાઈ જમોડ
  5. મનસુખ રણછોડ ગ્રાભડીયા
  6. રાજેશ હરજીભાઈ ઝાપડિયા
  7. વિપુલ સામતભાઈ પરાલીયા
  8. મહેશ જોધાભાઈ ગ્રાભડીયા
  9. મહેશભાઈ વહાભાઈ ગ્રાભડીયા

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gambling Raid (જુગાર દરોડો) Sejakpar Village (Ta. Sayla) સેજકપર ગામ (તા.સાયલા)

Post navigation

Previous: વઢવાણના રામપરા ગામની સીમમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા
Next: સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

Related News

Rajkot Range Police Team Arrests Absconding Criminal Near Dhandhalpur Chowkdi

ધજાળા પ્રોહિબિશન કેસના 1 વર્ષથી ફરાર આરોપી ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 24 August 2026
Sayla APMC BJP Mandal Organisational Meeting Leaders

સાયલા APMC ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 24 August 2026
SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026

Recent Post

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

1 September 2026
સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા Gambling Raid

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add