Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

વઢવાણના રામપરા ગામની સીમમાં જુગાર રમતા 5 શખ્સો પકડાયા

surendranagarupdate1@gmail.com 1 September 2026
Rampara Wadhwan gambling raid Joravarnagar police arrest five people

Rampara Wadhwan gambling raid Joravarnagar police arrest five people

Rampara Gambling Raid | જોરાવરનગર પોલીસે ગ્રામ્ય વિસ્તારમાં દારૂ અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ડામવા માટે સઘન પેટ્રોલિંગ હાથ ધર્યું હતું.

આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે વઢવાણ તાલુકાના રામપરા ગામની સીમમાં ટુવા ગામ તરફ જવાના રસ્તે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે.

Join Our WhatsApp Group

પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને સ્થળ પર રેઇડ પાડી હતી. આ દરોડા દરમિયાન પોલીસે જુગાર રમતા 5 શખ્સો (1) સંતોષભાઈ  સાગરભાઇ કુંઢીયા રહે.રામપરા (2) દિપક મનસુખભાઈ કુંઢીયા રહે.રામપરા (3) દિપક ભુપતભાઈ કુંઢીયા રહે.રામપરા (4) મયુર ગટુરભાઇ કાંજીયા રહે.સુરેન્દ્રનગર (5) નિતેશભાઈ મુકેશભાઇ પુરવી રહે.સુરેન્દ્રનગરને ઝડપી પાડ્યા હતા.

પોલીસે સ્થળ પરથી 34500 રૂપિયાની રોકડ રકમ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ઝડપાયેલા તમામ આરોપીઓ સામે જોરાવરનગર પોલીસે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Gambling Raid (જુગાર દરોડો) Joravarnagar Police Station (જોરાવરનગર પોલીસ સ્ટેશન) Rampara Village (Ta. Wadhwan) રામપરા ગામ (તા.વઢવાણ)

Post navigation

Previous: ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે
Next: સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

Related News

Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

surendranagarupdate1@gmail.com 1 September 2026
Gambling Raid

વઢવાણ શહેરમાંથી 2 અને ખજેલી ગામમાંથી 6 શખ્સ જુગાર રમતાં ઝડપાયા

surendranagarupdate1@gmail.com 25 August 2026
Limbdi Rajkot Highway Dumper Trailer Accident Spot Near Vastadi Bridge

લીંબડી-રાજકોટ હાઈવે પર ડમ્પર અને ટ્રેલર વચ્ચે અકસ્માત, એકને ઇજા

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો Bhavanigarh Muli illegal liquor raid Rajkot Range IG team Surendranagar

મુળીના ભવાનીગઢમાં રેન્જ IGની ટીમનો દરોડો: 2.08 લાખનો દેશી દારૂ અને આથો ઝડપાયો

1 September 2026
વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું Nag Panchami celebration at Charmaliya Dev Temple Wadhwan Surendranagar

વઢવાણમાં 150 વર્ષ જૂના ચરમાળિયા દેવ મંદિરે નાગપંચમીએ ભક્તોનું મહેરામણ ઉમટ્યું

1 September 2026
સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો Surendranagar Dudhrej canal unidentified man body retrieved police investigation

સુરેન્દ્રનગરની દુધરેજ કેનાલમાંથી આધેડનો મૃતદેહ મળ્યો

1 September 2026
વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ Poshan Utsav Wadhwan THR and millets recipe competition ICDS

વઢવાણ ખાતે પોષણ ઉત્સવ અંતર્ગત THR અને મિલેટ્સમાંથી પૌષ્ટિક વાનગી નિદર્શન તથા સ્પર્ધા યોજાઈ

1 September 2026
સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ Surendranagar sub jail custodial death investigation Rajkot civil hospital PM

સુરેન્દ્રનગર સબજેલમાં હત્યા કેસના કેદીનું શંકાસ્પદ મોત, પરિવારનો હત્યાનો આક્ષેપ

1 September 2026
સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા Gambling Raid

સાયલાના સેજકપરમાં ખેતરના સેઢે જુગાર રમતા 9 શખ્સ ઝડપાયા

1 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add