Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
SURE LCB N

સુરેન્દ્રનગર LCB (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા સાયલા તાલુકાના ધજાળા પોલીસ સ્ટેશન હેઠળ આવતા શેખડોદ ગામે જુગારધારા હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે.

પોલીસને મળેલી બાતમીના આધારે શેખડોદ ગામની સીમમાં, જે ‘કોટીયાના માર્ગ’ તરીકે ઓળખાય છે. ત્યાં આવેલી રવુભાઈ ખાચરની વાડીના શેઢે દરોડો પાડવામાં આવ્યો હતો. આ રેડ દરમિયાન જાહેરમાં નસીબ અજમાવતા કુલ 8 શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Group

પોલીસની આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રોકડ રકમ 12,160 અને 5,000 ની કિંમતનો 1 મોબાઈલ ફોન મળી કુલ 17,160 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

(1) રાજદીપ ગભરૂભાઈ ખાચર રહે. શેખડોદ, (2) શકીલ હનીફ ગરાણા રહે. ધોરાજી, (3) સિકંદર ઈબ્રાહીમ ગરાણા રહે. ધોરાજી, (4) રજાક નૂર મહંમદ ઘરાણા રહે. ધોરાજી, (5) વિનુભાઈ જગાભાઈ મેટલીયા રહે.લાલાવદર જસદણ, (6) ભરતભાઈ નારાયણભાઈ મકવાણા રહે. ભોયરા વીંછીયા ઝડપાઇ ગયા હતા. જ્યારે (1) સલીમભાઈ અનવરભાઈ ગરાણા રહે જસદણ (3) હાજીભાઇ સમતભાઈ ગરાણા રહે. ધોરાજી નાસી જવામાં સફળ રહ્યા હતા.  હાલ ધજાળા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: #સાયલા#સુરેન્દ્રનગર#LCB#જુગાર

Post navigation

Previous: સુરેન્દ્રનગર: ખરીફ સીઝન પૂર્વે બિયારણ-ખાતરની ખરીદીમાં ‘પાકું બિલ’ લેવા ખેડૂતોને ખેતીવાડી વિભાગની તાકીદ
Next: ઉજ્જૈનથી બાધા પૂરી કરી પરત ફરતા સુરેન્દ્રનગરના 3 મિત્રોને અકસ્માત, 2 યુવાનોના મોત

Related News

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026
સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

સાયલાઃ વખતરપરના પાટિયા પાસે આઈશર પાછળ બાઈક ઘૂસી જતાં બાળકનું મોત, પિતા ગંભીર

user 2 25 March 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add