Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધજાળા પ્રોહિબિશન કેસના 1 વર્ષથી ફરાર આરોપી ધાંધલપુર ચોકડી પાસેથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 24 August 2026
Rajkot Range Police Team Arrests Absconding Criminal Near Dhandhalpur Chowkdi

રાજકોટ રેન્જ પોલીસે નાસતા-ફરતા ગુનેગારોને પકડવાની ઝુંબેશ અંતર્ગત ધજાળા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશન ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી પ્રદિપ દિનેશભાઇ ઉર્ફે દિલીપભાઇ ચાવડા (રહે. આંકડીયા, તા. વીંછિયા)ને ઝડપી પાડ્યો છે.

નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાય (IPS) ના માર્ગદર્શન હેઠળ રાજકોટ રેન્જના PI અપૂર્વ પટેલ અને PSI પી.એન. મોરી સહિતની ટીમે ટેકનિકલ એનાલિસિસ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે ધાંધલપુર ચોકડી પાસેથી આરોપીને હસ્તગત કર્યો હતો.

Join Our WhatsApp Group

ઝડપાયેલો આરોપી અગાઉ ખૂનની કોશિશ, આર્મ્સ એક્ટ અને મારામારી જેવા ગંભીર ગુનાઓમાં પણ સંકળાયેલો રીઢો ગુનેગાર છે. પોલીસે આરોપીનો કબજો મેળવી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને ધજાળા પોલીસ સ્ટેશન સોંપી આપ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dhajala Police Station (ધજાળા પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં વરસાદ બાદ ગાયોમાં લંપી વાયરસના લક્ષણો દેખાતા પશુપાલકોમાં ચિંતા
Next: સુરસાગર ડેરીમાં નકલી દૂધ, કેન્દ્રોમાં ગેરરિતીઓ સહિતના મુદ્દે માલધારીઓનું 10 દિવસનું અલ્ટીમેટમ

Related News

Sayla APMC BJP Mandal Organisational Meeting Leaders

સાયલા APMC ખાતે ભાજપ સંગઠનની બેઠક યોજાઈ

surendranagarupdate1@gmail.com 24 August 2026
SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add