Categories: Uncategorized

સુરેન્દ્રનગરની દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં પડ્યા ગાબડા..

દર વર્ષે રીનોવેશન ના નામે કેનાલો પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે..

તે છતાં પણ કેનાલોમાં ખડ ઊગી નીકળ્યું છે અને લીલનું પણ સામ્રાજ્ય..

સૌરાષ્ટ્ર ભરને પીવાનું પાણી પૂરું પાડતો ધોળી ધજા ડેમમાં સુરેન્દ્રનગરના દુધરેજ ઉપરથી પસાર થતી નર્મદાની કેનાલ મારફતે પીવાનું પાણી ઠાલવવામાં આવી રહ્યું છે પરંતુ મુખ્ય કેનાલ ગણવામાં આવતી હોવા છતાં પણ આ કેનાલમાં અને ખડ અને માટીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે અને કેનાલ ઉપર ગાબડા પણ પડી જવા પામ્યા છે. દર વર્ષે કેનાલ રીપેરીંગ પાછળ તંત્ર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવતો હોય છે પરંતુ તે છતાં પણ કેનાલો જર્જરીત બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે

ત્યારે દુધરેજ નજીકથી પસાર થતી મુખ્ય નર્મદાની કેનાલમાં પણ અનેક જગ્યાઓ ઉપર ગાબડાઓ પડી ગયા છે અને બીજી તરફ બફ નળીઓ ફીટ કરવા માટે કેનાલમાં ગાબડા પાડી અને પાઇપો નાખવામાં આવ્યા છે જેને લઇને તંત્રની કામગીરી સામે પણ સવાલ ઊભા થઈ રહ્યા છે ત્યારે લીલખળ અને માટીના સામ્રાજ્ય બાદ હવે કેનાલોમાં ગાબડાઓ પડતા કેનાલ જર્જરિત બની ગઈ હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે અને તાત્કાલિક રીપેરીંગ કામ હાથ ધરવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે..

jeet

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

6 days ago