સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના ખારાઘોડા વિસ્તારમાં ડીઝલની ભારે અછત સર્જાતા વાહનચાલકો અને ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ રણ વિસ્તારમાંથી મીઠું બહાર લાવવાની મુખ્ય સિઝન ચાલી રહી છે.ત્યારે જ ડીઝલ ન મળવાને કારણે મીઠાના વહન પર ગંભીર અસર પડી રહી છે.
પેટ્રોલ પંપો પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. સ્થાનિકોનો આક્ષેપ છે કે, પેટ્રોલ પંપ માલિકો સામાન્ય જનતાને બદલે પોતાના લાગતા-વળગતા લોકોને બેરલોમાં ડીઝલ ભરી આપી રહ્યા છે. આ પક્ષપાત સામે પુરવઠા વિભાગને રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ આવ્યો નથી.
ડીઝલની આ કટોકટીના કારણે સમગ્ર મીઠા ઉદ્યોગ ઠપ્પ થઈ જવાની ભીતિ સેવાઈ રહી . જેને પગલે સ્થાનિક લોકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…