Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડા 108ની સમય સૂચકતાથી માતા,નવજાત શિશુનો બચાવ

user 2 12 March 2026
ચુડા 108ની સમય સૂચકતાથી માતા,નવજાત શિશુનો બચાવ

ચુડા 108ની ટીમ સગર્ભા અને નવજાત શિશુ માટે દેવદૂતનું કામ કર્યું છે. કર્યું છે. 108ની ટીમે હોસ્પિટલ પહોંચતા પહેલા એમ્બ્યુલન્સમાં સફળ ડિલિવરી ઠરાવી હતી. સમયસૂચક્તા, કુશળતાને કારણે માતા અને નવજાતનો બચાવ થયો હતો.

ચુડાના કુડલા ગામના સગર્ભાને પ્રસૂતિની પીડા ઉપડતાં સારવાર અર્થે સીએમસીમાં ખસેડાયા હતા. જ્યાં પ્રસુતાની સ્થિતિ ગંભીર જણાતા સામુહિક આરોગ્ય કેન્દ્રે તેમને સુરેન્દ્રનગર લઈ જવા માટે 108 એમ્બ્યુલન્સ મોકલી હતી.

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર હોસ્પિટલ પહોંચે તે પહેલા મહિલાની પીડા અસહ્ય બની ગઈ હતી. સ્થિતિની ગંભીરતા પારખી 108ના ઈમરજન્સી મેડિકલ ટેકનિશિયન દાજીભાઈ રોજાસરા અને પાઈલટ રાહુલ વાઘેલાએ રસ્તામાં એમ્બ્યુલન્સ ઉભી રાખી સુરક્ષિત ડિલિવરી કરાવવાનો નિર્ણય લીધો હતો.

મેડિકલ પ્રોટોકોલનું પાલન કરી હેડ ઓફિસના ડોક્ટરના માર્ગદર્શન હેઠળ ટીમે સફળતાપૂર્વક ડિલિવરી કરાવી હતી. સુરક્ષિત અને સફળ ડિલિવરી બાદ માતાએ સ્વસ્થ બાળકને જન્મ આપ્યો હતો.પ્રાથમિક સારવાર આપ્યા બાદ માતા અને નવજાતને હોસ્પિટલે ખસેડાયા હતા. કટોકટીના સમયે 108ની ટીમે દાખવેલી પીરજ અને ત્વરિત નિર્ણયશક્તિને કારણે જાનનું જોખમ ટળ્યું હતું. પરિવારજનોએ 108 સેવાની કામગીરીને બિરદાવી ટીમનો આભાર માન્યો હતો.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: પાટડી ખેતરમાં એકલી કામ કરતી પરપ્રાંતિય મહિલા પર યુવાને આચર્યું દુષ્કર્મ
Next: ચોટીલા ઉત્સવ 2026: ‘રંગ મેઘાણી’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીને ભવ્ય સ્વરાંજલિ

Related News

Surendranagar Update New Logo

ચુડાના ચચાણામાં તળાવમાં નાહવા પડેલા 14 વર્ષના કિશોરનું ડૂબી જવાથી કરુણ મોત

user 2 5 April 2026
વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

વ્યાજખોરનો ત્રાસ: ચુડાના કોરડા ગામે 2 લાખના બદલામાં 6 લાખની ઉઘરાણી અને મારી નાખવાની ધમકી

user 2 22 March 2026
pgvcl-mega-power-checking chuda bhanejada village

ચુડાઃ ભાણેજડા ગામના ઇતિહાસમાં પ્રથમ વખત 20 ટીમોનું મેગા વીજ ચેકિંગ, લાખોનો દંડ

surendranagarupdate1@gmail.com 9 March 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add