સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસ કાર્યોને અગ્રતા આપીને નાગરિકોની સુવિધામાં વધારો કરવાના ઉદ્દેશ્ય સાથે એક મહત્ત્વપૂર્ણ પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. લાંબા સમયથી હેન્ડલુમ રોડથી દાડમીલ સુધીના અંદાજિત 2.5 કિલોમીટર લાંબા ડામર રોડ બિસ્માર બનતા નિર્માણ કાર્ય પૂરજોશમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. આ ડામર રોડના નિર્માણ માટે રૂ. 66 લાખનો અંદાજિત ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે .
રોડ હેન્ડલુમ રોડ પાસે આવેલ પાણીની ટાંકીથી શરૂ થઈને દાળમીલ સુધી લંબાશે. હાલમાં આ માર્ગની સ્થિતિને કારણે સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો, ત્યારે ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ ગંભીર બની જતી હતી. આ નવા રોડના નિર્માણથી રસ્તા પરના ખાડાઓ અને ધૂળની સમસ્યામાંથી મુક્તિ મળશે.
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…
Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…
Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…