Categories: Uncategorized

સુરેન્દ્રનગર આઇ.ઓ.સી.એલ ખાતે બોમ્બ એટેક અંગેની મોકડ્રિલ યોજવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમોની ઉપસ્થિતમાં મોકડ્રિલ યોજવામાં આવી..

સુરેન્દ્રનગરના દુધરેજ ખાતે આવેલ આઈ.ઓ.સી.એલ ખાતે સુરેન્દ્રનગર જિલ્લાની અલગ અલગ પોલીસની ટીમો દ્વારા બોમ એટેકની ઘટના બને ત્યારે રાખવામાં આવતી તકેદારી અને તેવી પરિસ્થિતિમાં શું ધ્યાનમાં રાખવું અને શું કરવું તે અંગેની મોક ડ્રિલ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની ટીમો તેમજ આઇ.ઓ.સી.એલ માં ફરજ બજાવતા અધિકારીઓની ઉપસ્થિતિમાં આ પ્રકારની મોગડીલ નું આયોજન કરવામાં આવ્યું છે..

IOCL દુધરેજ ખાતે બોમ્બ એટેક સબબ મોકડ્રીલ યોજવામાં આવી, જેમાં A ડિવિઝન PI શ્રી એચ એમ પુવાર સાહેબ, PSI શ્રી ચુડાસમા સાહેબ અને એ ડિવિઝન પોલીસ સ્ટાફ, PSI શ્રી એન એ રાયમા સાહેબ, PSI શ્રી આર જે ગોહિલ સાહેબ અને SOG ટીમ, LCB તથા પેરોલ ટીમ, BDDS ટીમ, ડોગ ક્વોડ્સ, QRT ટીમ, ટ્રાફિક શાખા, ફાયર બ્રિગેડ વગેરેએ કાર્યવાહી કરવામાં આવી હતી..
jeet

Recent Posts

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…

2 weeks ago

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

​ ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી ​ સરકારી શાળામાં…

2 weeks ago

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…

2 weeks ago

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…

2 weeks ago

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

Nalsarovar Fishing Ban | વિશ્વ મત્સ્ય પાલક દિવસ (World Fisheries Day) નિમિત્તે સુરેન્દ્રનગર (Surendranagar) ની…

2 weeks ago

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

Surendranagar Traffic Issue | સુરેન્દ્રનગર (Surendranagar) શહેરના મુખ્ય ગણાતા હેન્ડલૂમ ચોક (Handloom Chowk) થી જૂના…

2 weeks ago