Categories: Uncategorized

‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ પ્રથમ દિવસે હજારો લોકોએ મુલાકાત અને ખરીદી કરી

‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ પ્રથમ દિવસે હજારો લોકોએ મુલાકાત અને ખરીદી કરી

સુરેન્દ્રનગર: વિકાસ સપ્તાહ અને શહેરી વિકાસ વર્ષની ઉજવણીના ભાગરૂપે ‘વોકલ ફોર લોકલ’ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ્ય સાથે, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા મેળાનું મેદાન, ખાતે તા. ૧૨, ૧૩ અને ૧૪ ઓક્ટોબર, ૨૦૨૫ દરમિયાન ત્રિ-દિવસીય ‘ઝાલાવાડ શોપિંગ ફેસ્ટિવલ’ સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.આજે આ મેળાને મંત્રી કલેક્ટર ધારાસભ્ય કમિશ્નર સહીતનાએ ખુલ્લો મુકવામા આવ્યો હતો મેળામાં સ્થાનિક કારીગરો અને સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરાયેલી ગૃહ સુશોભન, ખાદ્ય સામગ્રી, વસ્ત્રો, માટીકલા અને કાષ્ઠકલા સહિતની વિવિધ હસ્તકલાની વસ્તુઓના ૭૦થી વધુ સ્ટોલ ઉભા કરાયા છે.

આ કાર્યક્રમ દરમિયાન મહાનુભાવોના હસ્તે અતુલ્ય વારસોનું વિશેષ પ્રકાશન “વારસે મઢ્યું વઢવાણ” નું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.

ખરીદીના આકર્ષણની સાથે ત્રણેય દિવસ દરમિયાન દરરોજ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મણીયારો રાસ, સીદી ધમાલ નૃત્ય, હુડો રાસ, લોક ડાયરો જેવા કાર્યક્રમો દ્વારા ઝાલાવાડની સમૃદ્ધ સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવશે.

jeet

Recent Posts

GIDCના MSME ઉદ્યોગકારોને સ્ટેમ્પ ડ્યુટીમાં 80% સુધીની રાહત મળશે

GIDC Amnesty Scheme | ગુજરાત સરકાર દ્વારા રાજ્યના MSME ઉદ્યોગોને મોટી રાહત આપતો પ્રજાલક્ષી નિર્ણય લેવામાં…

19 hours ago

સુરેન્દ્રનગરમાં તહેવાર સમયે જ સફાઈ કર્મચારીઓ પગારથી વંચિત, કમિશનર કચેરીએ હોબાળો મચાવ્યો

સુરેન્દ્રનગર મહાનગરપાલિકા (Surendranagar Municipal Corporation)માં તહેવારના સમયે જ સફાઈ કર્મચારીઓ (Sanitation Workers)ને સમયસર પગાર ન…

19 hours ago

સુરેન્દ્રનગરમાં PGVCLનું ચેકિંગ, 26 કનેક્શનમાંથી વીજ ચોરી ઝડપાતા રૂ. 19.19 લાખનો દંડ

PGVCL Raid | સુરેન્દ્રનગર જિલ્લામાં રહેણાંક તેમજ કોમર્શિયલ વીજ કનેક્શનોમાં મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી…

19 hours ago

દુધરેજધામ વડવાળા મંદિરે 4 સપ્ટેમ્બરે જન્માષ્ટમી મહોત્સવ ઉજવાશે

Dudhrejdham Vadwala Mandir | સુરેન્દ્રનગર સ્થિત વિશ્વપ્રસિદ્ધ શ્રી વડવાળા મંદિર દુધરેજધામ ખાતે આગામી તારીખ 4 સપ્ટેમ્બર…

19 hours ago

કટારીયા ટોલનાકા નજીક હોટલ પાર્કિંગમાંથી કેમિકલ ચોરીના રેકેટનો પર્દાફાશ, 2 આરોપી ઝડપાયા

Chemical Theft Scam | સુરેન્દ્રનગર જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર આવેલી હોટલોમાં અને…

20 hours ago

મુળી APMCની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ પાછું ખેંચતા ભાજપના તમામ ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા

Muli APMC Election | મુળી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (Muli APMC)ની સામાન્ય ચૂંટણીમાં ભારે રાજકીય…

23 hours ago