Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સાયલાના સુદામડામાં ખનીજ ચોરી પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 5 ખાણો ઝડપાઈ, કરોડોનો મુદ્દામાલ જપ્ત

user 2 14 March 2026
સાયલાના સુદામડામાં ખનીજ ચોરી પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 5 ખાણો ઝડપાઈ, કરોડોનો મુદ્દામાલ જપ્ત

સાયલા તાલુકાના સુદામડા સીમ વિસ્તારમાં ચાલતા ગેરકાયદેસર ખનન પર લીંબડી ડીવાયએસપી, એલસીબી અને એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ખનીજ ચોરીનું મસમોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.

પોલીસે પાંચ જેટલી ગેરકાયદે પથ્થરની ખાણો પર દરોડા પાડીને ઘટનાસ્થળેથી 13 જેસીબી મશીન અને 35 ડમ્પર કબજે કર્યા છે. આ કાર્યવાહી દરમિયાન વિસ્ફોટકો ભરેલા 15 જેટલા ડાર (બ્લાસ્ટિંગ હોલ) પણ મળી આવતા ખળભળાટ મચી ગયો છે.

Join Our WhatsApp Group

ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડા (SP) પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ખાણ ખનીજ વિભાગ દ્વારા હવે આ વિસ્તારની માપણી હાથ ધરવામાં આવશે અને ડમ્પર ચાલકોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ આ વિસ્તારમાં 2.67 અબજથી વધુનો દંડ ફટકારાયા હોવા છતાં ફરીથી મોટા પાયે ખનીજ ચોરી શરૂ થતા સ્થાનિક તંત્ર અને મામલતદાર કચેરીની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે. હાલ તમામ મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં 23 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા પિતા-પુત્ર મહારાષ્ટ્રથી ઝડપાયા
Next: સુરેન્દ્રનગર: મિલન સિનેમા પાસે ડ્રેનેજના ગંદા પાણીથી વેપારીઓને હાલાકી

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add