Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

સુરેન્દ્રનગરમાં 23 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા પિતા-પુત્ર મહારાષ્ટ્રથી ઝડપાયા

user 2 14 March 2026
સુરેન્દ્રનગરમાં 23 વર્ષથી છેતરપિંડીના ગુનામાં નાસતા-ફરતા પિતા-પુત્ર મહારાષ્ટ્રથી ઝડપાયા

સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડાની સૂચનાથી નાસતા-ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ચાલી રહેલી ખાસ ડ્રાઈવ અંતર્ગત પેરોલ ફર્લો સ્ક્વોડને મોટી સફળતા મળી છે.

સુરેન્દ્રનગર સિટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા વિશ્વાસઘાત અને છેતરપિંડીના ગુનામાં છેલ્લા 23 વર્ષથી પોલીસને થાપ આપી રહેલા બે લિસ્ટેડ આરોપીઓને મહારાષ્ટ્રથી દબોચી લેવામાં આવ્યા છે.

Join Our WhatsApp Group

આરોપી જીગ્નેશભાઈ સુરેશભાઈ સંઘવી અને સુરેશભાઈ ડાયાલાલ સંઘવી વર્ષોથી પોતાની ઓળખ છુપાવીને મહારાષ્ટ્રમાં રહેતા હતા. ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીના આધારે સુરેન્દ્રનગર પોલીસની ટીમ મહારાષ્ટ્ર પહોંચી હતી, જ્યાં આંબેગાવ પઠાર વિસ્તારમાં આવેલા એક એપાર્ટમેન્ટમાંથી બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

23 વર્ષ જૂના આ કેસમાં પિતા-પુત્રની જોડી ઝડપાઈ જતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી તેમને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રા PGVCLની લાલ આંખ: 74 લાખનું બિલ બાકી હોય તેવા 2463 વીજ કનેક્શન કપાશે
Next: સાયલાના સુદામડામાં ખનીજ ચોરી પર પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 5 ખાણો ઝડપાઈ, કરોડોનો મુદ્દામાલ જપ્ત

Related News

SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

User 3 12 May 2026
BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

User 3 12 May 2026
MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

User 3 12 May 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add