સુરેન્દ્રનગરમાં કેન્સર પ્રત્યે જાગૃતિ લાવવા માટે અવેરનેસ લાવવા માટે કાર્ય થઈ રહ્યું છે. આ મામલે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન NGO ના મયુરીબેન સોની દ્વારા કેન્સર મુક્ત ભારત અભિયાન શરૂ કર્યું છે. મૂળ મુંબઈના અને સુરેન્દ્રનગર જન્મ ભૂમિ ગુજરાત મારી કર્મભૂમિ બનાવી કેન્સર પ્રત્યે જાગૃતિ લાવતો કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરેન્દ્રનગરના નવા સર્કિટ હાઉસ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં સૌથી વધારે અત્યારે કેન્સર વધી રહ્યું છે. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન અલગ-અલગ ગામ… જે નાના-નાના ગામડાઓ છે, જ્યાં અવેરનેસ નથી, જ્યાં મેન્ટલ હેલ્થની ખબર નથી, એ લોકોને મેડિટેશનની ખબર નથી, એ લોકોને કેવી રીતે પોતાના શરીરને કેમ હેલ્ધી રાખવું જોઈએ, એ એમને ખબર નથી. તો એના માટે કોકોનટ વેલનેસ ફાઉન્ડેશન એવા કેમ્પ કરે છે, જ્યાં તમે વિધાઉટ દવાઓ વગર મેડિટેશન, પોઝિટિવ અફર્મેશન અને નેચરલ તરીકાથી તમે તમારા શરીરને ઠીક કરી શકો છો. અને કોઈપણ સ્ટેજનું કેન્સર હોય, તમે અગર તમે પોતાની જાતને ત્રણ મહિના આપો છો, તો તો પણ તમે ઠીક થઈ શકો છો. તેમ જણાવવામાં આવ્યું
વધુણા જણાવ્યું કે, આ જે કેન્સર અવેરનેસના જે વર્કશોપ છે, જે એના કેમ્પ અમે લગાવીએ છીએ, એ મેં બિહારમાં પણ કર્યા છે, મહારાષ્ટ્રમાં પણ કર્યા છે. અને છેલ્લા ચાર વર્ષથી હું સંત શ્રી ગાડગે મહારાજ ધર્મશાળા છે, જે મુંબઈ દાદરમાં છે, અને એ ધર્મશાળામાં ઓવરઓલ ઇન્ડિયામાંથી લોકો આવે છે અને ત્યાં પોતાની ટ્રીટમેન્ટ કરાવે છે. અને અત્યાર સુધીમાં, લગભગ મેં 40,000 લોકોને મેં ફ્રીમાં ટ્રેનિંગ આપી છે. અને એમાંથી ઘણા બધા લોકોનું જીવન બદલ્યું છે, જેમાં સૌથી લાસ્ટ સ્ટેજનું કેન્સર હતા, જે લોકો બચવા માટે તૈયાર નહોતા અને મનમાંથી એમની પૂરી ઈચ્છા મરી ગઈ હતી કે અમારે જીવવું નથી, એવા લોકોને જીવવાની ઈચ્છાઓ જાગી છે.
તો બસ મારો આ બહુ સરસ મજાનો મેસેજ છે કે કેન્સર જે બીમારી થાય છે, એ કોઈ ભયંકર બીમારી નથી, એ કોઈ મોત નથી. તમને એક ભગવાન જીવવાનો સરસ મજાનો મોકો આપી રહ્યો છે. તો તમારે કોઈને ડરવાનું નથી, જરૂરથી ઠીક થઈ જાય છે. અને કોઈપણને કોઈપણ વસ્તુ થાય છે, બીમારી થાય છે, તો તમે એને તમે કહો, તમે ડરો નહીં. તમારી વાતને તમે રજૂઆત કરોની ની નેમ સાથે જાગૃતિ લાવવા કાર્યક્રમ કરવામાં આવ્યો.
Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…