Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધ્રાંગધ્રામાં વાઈરલ તાવનો કહેર, સરકારી હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ

surendranagarupdate1@gmail.com 22 August 2026
dhrangadhra-viral-infection-cases-surge-monsoon-health-update

Dhrangadhra Viral Infection increase |  ધ્રાંગધ્રા શહેરમાં વર્ષાઋતુ અને બેવડી ઋતુના માહોલને કારણે રોગચાળો વકર્યો છે. ચોમાસાની શરૂઆત સાથે જ વાયરલ ઇન્ફેક્શનના કેસોમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, જેના પગલે સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓની લાંબી કતારો લાગી રહી છે.

હાલમાં શરદી, ઉધરસ, તાવ તેમજ ઝાડા-ઉલ્ટી જેવા પાણીજન્ય અને વાયરલ રોગોના દર્દીઓની સંખ્યામાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. ધ્રાંગધ્રા સરકારી હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ સુનિલભાઈ સુનેચરાના જણાવ્યા અનુસાર, હોસ્પિટલની જનરલ OPDમાં દરરોજ 300થી પણ વધુ દર્દીઓ સારવાર અર્થે આવી રહ્યા છે.

Join Our WhatsApp Group

આ પરિસ્થિતિમાં સૌથી વધુ અસર નાના બાળકો પર જોવા મળી રહી છે. બાળ વિભાગમાં રોજના 100થી વધુ બાળકો તાવ અને ઝાડા-ઉલ્ટીની સમસ્યા સાથે સારવાર માટે આવી રહ્યા છે.

વધતા જતાં દર્દીઓના ઘસારાને પહોંચી વળવા માટે હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. તમામ દર્દીઓને પૂરતી દવાઓ અને જરૂરી સારવાર સ્થળ પર જ પૂરી પાડવામાં આવી રહી છે, તેમજ ગંભીર કેસોમાં દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરીને સઘન સારવાર અપાઈ રહી છે. જોકે, એકસાથે વધતા જતાં કેસોને પગલે સ્થાનિક રહીશોમાં ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Viral Infection (વાયરલ ઇન્ફેક્શન)

Post navigation

Previous: સુરેન્દ્રનગરના ટાવર ચોક વિસ્તારમાં ડેન્ગ્યુનો 1 પોઝિટિવ અને 3 શંકાસ્પદ કેસ નોંધાયા
Next: સુરેન્દ્રનગરઃ મેળાના મેદાન સામે સોમનાથ કોમ્પલેક્ષના ધાબા પર જુગાર રમતા 6 શખ્સ પકડાય

Related News

dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 26 August 2026
dhrangadhra-apmc-bjp-victory-mahesh-patel-chairman-race

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

surendranagarupdate1@gmail.com 20 August 2026
Dhrangadhra-ravaliyavadar-lake-drowning-child-death

Dhrangadhra : રાવળીયાવદર ગામમાં તળાવમાં નહાવા પડેલા 7 વર્ષના બાળકનું ડૂબી જવાથી મોત

surendranagarupdate1@gmail.com 18 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add