Limbdi

વઢવાણના બલદાણા પાસે પશુઆહારની આડમાં દારૂની હેરાફેરી ઝડપાઈ: ₹97.74 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરેન્દ્રનગર એલીસીબી પોલીસે લીંબડી-રાજકોટ હાઈવે પર વઢવાણ તાલુકાના બલદાણા ગામના પાટિયા પાસે ચોક્કસ બાતમીના આધારે હોટલ પાસેથી આઈશરમાં પશુ આહારની…

4 months ago

સાયલાના નોલી અને લાખાવાડમાંથી 147 ઘરમાંથી વીજ ચોરી ઝડપાઈ, રૂ.1.30 કરોડનો દંડ

સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકામાં જી.યુ.વી.એન.એલ (GUVNL) અને જિલ્લા પોલીસ દ્વારા સંયુક્ત રીતે વીજ ચોરીના દૂષણને ડામવા માટે અત્યાર સુધીનું સૌથી…

4 months ago

લીંબડીમાં પરણીતાને કરિયાવર બાબતે ત્રાસ આપતા સાસરીયા વિરુદ્ધ ફરિયાદ

લીંબડીના ફૂલનાથ ટાઉનશીપમાં રહેતા અને હેલ્થ ડિપાર્ટમેન્ટમાં ફીમેલ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન કિરણકુમાર ચૌહાણે પોતાના સાસરી પક્ષ વિરુદ્ધ…

4 months ago

લીંબડીમાં 11 વર્ષ બાદ જૈન આચાર્ય પ્રબોધચંદ્ર સુરીશ્વરજી મ.સા.નું આગમન: વાજતે-ગાજતે ભવ્ય સામૈયું યોજાયું

લીંબડી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે લાંબા સમય બાદ ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય…

4 months ago

લીંબડી: પાણશીણા ચેક પોસ્ટ પરથી ટ્રકના ચોરખાનામાં છુપાવેલો 1.21 લાખનો દારૂ ઝડપાયો

લીંબડી-અમદાવાદ હાઈવે પર આવેલી પાણશીણા ચેક પોસ્ટ પર પોલીસે બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી…

4 months ago

લીંબડીના રાણાગઢમાં PMMSY યોજના હેઠળ 20 માછીમારોને બાઈકનું વિતરણ

લીંબડી તાલુકાના રાણાગઢ ગામે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં…

4 months ago

લીંબડીમાંથી 27 વર્ષીય યુવાન ગુમ: માહિતી આપનારને ઇનામની જાહેરાત

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી શહેરમાંથી 27 વર્ષીય યુવાન ભાવેશભાઈ કરશનભાઈ કછેટીયા ગત 17 ઓક્ટોબર 2025 થી ગુમ થયા હોવાની ઘટના સામે…

4 months ago

લીંબડીમાં વીજ બિલ નહીં ભરનાર ગ્રાહકોના કનેક્શન કાપવા PGVCLની મેગા ડ્રાઈવ

લીંબડી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં PGVCL તંત્ર દ્વારા બાકી વીજ બિલની વસૂલાત માટે આકરી કાર્યવાહીની જાહેરાત કરવામાં આવી છે. આગામી…

4 months ago

લીંબડીમાં છ દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ: સ્થાનિક હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

લીંબડી ભીમનાથ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા છ દિવસીય ‘સ્વદેશી મેળો - શોપિંગ ફેસ્ટિવલ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. 'વોકલ ફોર…

4 months ago

સિદ્ધિ:પાણશીણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીયકક્ષાનું NQAS સર્ટિફિકેટ મળ્યું

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના પાણશીણા ગામે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર (PHC) એ રાષ્ટ્રીય સ્તરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. પાણશીણા…

4 months ago