Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચુડા: કોરડા ગામની શાળાના મેદાન પર સરપંચનું ગેરકાયદે દબાણ, ગ્રામજનોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 30 January 2026
chuda-korda-school-ground-encroachment-issue

Chuda Korda village School Encroachment | સુરેન્દ્રનગર (Surendranagar): જિલ્લાના ચુડા તાલુકાના કોરડા ગામે શિક્ષણના ધામ સમાન માધ્યમિક શાળાની જમીન પર ભૂમાફિયાઓની નજર પડી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે ગામના સરપંચ (Sarpanch) અને તેમના સંબંધીઓએ સત્તાનો દુરુપયોગ કરી શાળાના રમતગમતના મેદાન પર ગેરકાયદેસર કબજો (Illegal Encroachment) જમાવ્યો છે.

કરોડોની જમીન પર પાકું બાંધકામ: મળતી વિગતો મુજબ, કલેક્ટર (Collector) દ્વારા શાળા માટે સર્વે નંબર 40 પૈકી 1 વાળી 2 એકર જમીન ફાળવવામાં આવી હતી. જેમાંથી અંદાજે 1 એકર જેટલી જમીન પર સરપંચ અને તેમના પરિવારજનોએ ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ (Permanent Construction) કરી દીધું હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Group

તંત્રની નિષ્ક્રિયતા સામે આંદોલનની ચીમકી: શાળાનું મેદાન દબાણ હેઠળ હોવાથી વિદ્યાર્થીઓ રમતગમતથી વંચિત રહી રહ્યા છે. ગ્રામજનોએ આ બાબતે અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં લેવાયા નથી. અંતે રોષે ભરાયેલા ગ્રામજનોએ લીંબડી પ્રાંત અધિકારી (Limbdi Sub-Divisional Officer) ને આવેદનપત્ર પાઠવી (1) જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ (Land Grabbing Act) હેઠળ ગુનો નોંધવામાં આવે. (2) ગેરકાયદેસર બાંધકામ તાત્કાલિક તોડી પાડી મેદાન ખુલ્લું કરવામાં આવે તેવી માંગણી કરી છે

જો આગામી દિવસોમાં તંત્ર દ્વારા નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગ્રામજનોએ ઉગ્ર આંદોલન (Protest) કરવાની ચીમકી ઉચ્ચારી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Korda village (કોરડા ગામ) Land Grabbing (લેન્ડ ગ્રેબિંગ)

Post navigation

Previous: સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું
Next: ચોટીલાની સીટી પેલેસ અને બાલાજી હોટલમાંથી દેહવ્યપારનો પર્દાફાશ

Related News

Limbdi DySP Team Raid on Illegal Country Liquor Furnace in Vejalka Village

વેજલકા ગામે દારૂની ભઠ્ઠી પર દરોડો: રૂ. 55 હજારનો દેશી દારૂ અને આથો જપ્ત

surendranagarupdate1@gmail.com 25 August 2026
Surendranagar Collector inspecting food quality at Velavadar Anganwadi Chuda

સુરેન્દ્રનગર લેક્ટરે ચુડાના વેળાવદર આંગવાડી મુલાકાત લીધી, ભોજનનો સ્વાદ ચાખ્યો

surendranagarupdate1@gmail.com 22 August 2026
news (2) (1)

ચુડાના સમઢીયાળા-કોરડા રોડ પરથી ગેરકાયદેસર પિસ્તોલ સાથે યુવક ઝડપાયો

surendranagarupdate1@gmail.com 11 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add