Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલવા અંગે ‘આપ’ નેતાનો બફાટ: સત્તા સરકારની અને વચન ઉમેદવારનું

jeet 26 January 2026
IMG-20260125-WA0006

ચૂંટણી જીતીશું તો નામ બદલીશું’: કમલેશ કોટેચાનો વિડીયો વાયરલ, વઢવાણના મતદારોને રીજવવા ‘આપ’નો ખેલ ખુલ્લો પડ્યો

Join Our WhatsApp Group

સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ચૂંટણી હવે ટુક સમયમા આવી રહીછે ત્યારે આમ આદમી પાર્ટી (AAP) ના નેતાઓ દ્વારા મત મેળવવા માટે કરવામાં આવી રહેલી ફાકા ફોજદારી હાલ શહેરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં ‘આપ’ના નેતા કમલેશ કોટેચાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેના પરથી સ્પષ્ટ દેખાય છે કે મતદારોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ થઈ રહ્યા ની ચર્ચાઓ શહેરમા ચાલી રહીછે અગાઉ નગરપાલિકા અસ્તિત્વમાં હતી ત્યારે તેનું નામ ‘સુરેન્દ્રનગર-દૂધરેજ-વઢવાણ નગરપાલિકા’ હતું. જોકે, મહાનગરપાલિકાનો દરજ્જો મળતા તેનું સત્તાવાર નામકરણ ‘સુરેન્દ્રનગર મહાનગરપાલિકા’ કરવામાં આવ્યું હતુ એ સમયે આપના કાર્યકરોને સુરાતન ચડયુ અને મહાનગરપાલિકાના નામમાં ‘વઢવાણ’ શબ્દ ઉમેરવા માટે શહેરના ૫ થી ૭ લોકોએ રજુઆતો બેઠકો મીટીગો કરી જોરશોરથી વિરોધ કર્યો જેમા એમની પડખે કોઇ ન આવ્યુ આઅચાનક સુરાતન ચડ્યું હતું, જેમાં આશ્ચર્યજનક રીતે 3 થી 4 જેટલા ‘આપ’ના નેતાઓ સામેલ હતા.હવે એવાતને આજે એક વર્ષ જેટલો સમય વિતીગયો હવે ચુટણી નજીક આવતા

‘આપ’ના નેતા કમલેશ કોટેચાએ સોશિયલ મીડિયામાં બફાટ કરતા દાવો કર્યો છે કે, “જો અમે ચૂંટણી જીતીશું તો સુરેન્દ્રનગર મહાનગરપાલિકાનું નામ બદલી નાખીશું.” અને પ્રથમ બોર્ડની બેઠકમા ઠરાવ કરીને નામમા ફેરફાર થાય એવો પ્રયત્ન કરીશુ ખરેખર વાસ્તવિકતા શું છે?: કાયદાકીય દ્રષ્ટિએ જોતા, કોઈપણ મહાનગરપાલિકા કે શહેરનું નામ બદલવાની સત્તા ચૂંટાયેલી બોડી પાસે હોતી નથી, પરંતુ તે રાજ્ય સરકારનો વિષય છે.મતદારોને ઊંધા રવાડે ચડાવવાનો તાલ સર્જાયોછે જાણકારોના મતે, આ માત્ર વઢવાણ વિસ્તારના મતદારોને રીજવવા અને લાગણી ઉશ્કેરવા માટેનો ખેલ છે. જેના સત્તા ના ઠેકાણાનથી

મનપાના હાથમાં છે જ નહીં, તેના વચનો આપીને ‘આપ’ના નેતાઓ મતદારોને ઊંધા રવાડે ચડાવી રહ્યા હોવાનો તાલ સર્જાયો છે.ચુટણી ગમેએ જીતે બોર્ડી કોઇપણ પાર્ટીની બને પરંતુ નામચેન્જ કરવુ એતો સરકારના હાથમાછે હાલતો આપના નેતાનો ચુટણી નજીક આવતા આ વિડીયો થકી લોકોમા અનેક ચર્ચાઓ થય રહીછે

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: AAP (આપ) Kamlesh kotecha (કમલેશ કોટેચા) Surendranagar Municipal Corporation

Post navigation

Previous: ચુડાના નવી મોરવાડ નજીક જામનગર જતો રૂ.57.60 લાખનો દારૂનો જથ્થો ઝડપાયો
Next: ચુડા: કોરડા ગામની શાળાના મેદાન પર સરપંચનું ગેરકાયદે દબાણ, ગ્રામજનોમાં ભારે રોષ

Related News

Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

surendranagarupdate1@gmail.com 26 August 2026
Joravarnagar Police Station

સુરેન્દ્રનગરમાં વિદ્યાર્થીઓની અટકેલી શિષ્યવૃત્તિ મુદ્દે ABVPનું કલેક્ટરને આવેદનપત્ર: ઉગ્ર રજૂઆત

surendranagarupdate1@gmail.com 25 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add