Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધાંગધ્રાના દુદાપુર ગામેથી 6 જુગારીઓની ધરપકડ, 45,700 ની રોકડ જપ્ત

surendranagarupdate1@gmail.com 18 September 2026
Dhrangadhra Dudapur Gambling Raid Police Action Gujarat

Gambling Raid | ધાંગધ્રા તાલુકા પોલીસને દુદાપુર ગામના વણકર વાસમાં મેઇન બજાર પાસે મૂળજીભાઈ છાસીયાના ઘર નજીક જાહેરમાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી પોલીસને મળી હતી.

પોલીસની આ સફળ રેડ દરમિયાન સ્થળ પરથી જુગાર રમી રહેલા મહેન્દ્રભાઈ નરસિંહભાઈ છાસિયા, હિતેશભાઈ પરસોત્તમભાઈ કાવર, ખુશાલભાઈ હસમુખભાઈ સરવાડિયા, જયેશભાઈ લાલજીભાઈ છાસિયા, લાલાભાઇ અજાભાઈ સામેચા અને મિતેશભાઇ કિર્તીભાઈ ઠાકોરની ઘરપકડ કરી છે. આ તમામ આરોપીઓ દુદાપુર અને આસપાસના વસાવડા ગામના રહેવાસી હોવાનું સામે આવ્યું છે.

Join Our WhatsApp Group

પોલીસે દરોડા દરમિયાન સ્થળ પરથી રૂ. 45,700 ની રોકડ રકમ પણ જપ્ત કરી છે. આ મામલે ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને કાયદેસરની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસની આ કડક કાર્યવાહીથી જુગારીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dudapur Village (Ta. Dhrangadhra) દુદાપુર ગામ (તા.ધ્રાંગધ્રા) Gambling Raid (જુગાર દરોડો)

Post navigation

Previous: લીંબડીના મોટી કઠેચી ગામે પ્રધાનમંત્રી આવાસ યોજનાના 228 લાભાર્થી વંચિત, TDOને રજૂઆત
Next: લખતરના અણિયાળી નજીકથી ગેડીયા ગેંગનો કુખ્યાત આરોપી અલી નથુ ડફેર ઝડપાયો

Related News

Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

surendranagarupdate1@gmail.com 25 September 2026
Dhrangadhra Murder case accused arrested by police in Amreli

ધાંગધ્રાના હત્યા કેસમાં જામીન પરથી ફરાર કેદી અમરેલીથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 10 September 2026
CCTV footage of antisocial elements attacking trader with knife in Dhrangadhra

ધ્રાંગધ્રામાં અસામાજિક તત્વોનો ત્રાસ: વેપારી સાથે મારામારી કરી છરી બતાવી

surendranagarupdate1@gmail.com 8 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add