Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Wadhwan
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધાંગધ્રાના હત્યા કેસમાં જામીન પરથી ફરાર કેદી અમરેલીથી ઝડપાયો

surendranagarupdate1@gmail.com 10 September 2026
Dhrangadhra Murder case accused arrested by police in Amreli

Murder Accused Arrest | ધાંગધ્રા વિસ્તારમાં હત્યા કેસના ગુનામાં વચગાળાના જામીન મેળવીને જેલમાંથી બહાર આવ્યા બાદ ફરાર થયેલા કેદીને પકડવામાં પોલીસને મોટી સફળતા મળી છે.

પેરોલફર્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અમરેલી જિલ્લાના લાઠી ખાતેથી આરોપી સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયાભાઈ ડામોર (રહે. પાનમ, જિલ્લો દાહોદ) ને ઝડપી પાડ્યો છે.

Join Our WhatsApp Group

આરોપી છેલ્લા 1 year થી પોલીસ પકડથી દૂર રહીને અમરેલીમાં છુપાઈને રહેતો હતો. પોલીસે આરોપીની સફળ ધરપકડ કરી લીંબડી સબ-જેલ હવાલે કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Murder (હત્યા) Parole Furlough Squad (પેરોલ ફર્લો ટીમ)

Post navigation

Previous: લીંબડી-ચોટીલા હાઈવે પર રાસકા નજીક એક કરોડનો દારૂ ભરેલું કન્ટેનર ઝડપાયું
Next: ચોટીલા અને ટંકારા લૂંટ કેસમાં 1 વર્ષથી ફરાર આરોપી રાજકોટથી ઝડપાયો

Related News

Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

surendranagarupdate1@gmail.com 25 September 2026
Dhrangadhra Dudapur Gambling Raid Police Action Gujarat

ધાંગધ્રાના દુદાપુર ગામેથી 6 જુગારીઓની ધરપકડ, 45,700 ની રોકડ જપ્ત

surendranagarupdate1@gmail.com 18 September 2026
CCTV footage of antisocial elements attacking trader with knife in Dhrangadhra

ધ્રાંગધ્રામાં અસામાજિક તત્વોનો ત્રાસ: વેપારી સાથે મારામારી કરી છરી બતાવી

surendranagarupdate1@gmail.com 8 September 2026
📢

તમારા વિસ્તારની વાત
અમને મોકલો!

રસ્તા, પાણી, ગટર, લાઈટ જેવી સમસ્યાઓ, સ્થાનિક સમાચાર, સામાજિક-ધાર્મિક પ્રસંગો કે કોઈ ખાસ ઘટનાની માહિતી ફોટા સાથે મોકલો.

◉ WhatsApp +91 98795 84684 ✉ Email surendranagarupdate1@gmail.com
તમારી માહિતી • તમારો અવાજ

Recent Post

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા image-3 (4)

સુરેન્દ્રનગરના સેવાભાવી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે ‘ઇન્ટરનેશનલ અટલ એવોર્ડ’થી સન્માનિત કરાયા

29 September 2026
ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ image-3 (3)

ચોમાસા બાદ અટકેલા વિકાસકામોને ઝડપ આપવા વઢવાણના ધારાસભ્ય અધ્યક્ષતામાં સંકલન બેઠક યોજાઈ

29 September 2026
ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા Police raid in Dhrangadhra capturing gamblers with cash

ધ્રાંગધ્રામાં ભાર્ગવી સોસાયટી પાસેથી ઘોડીપાસાનો જુગાર રમતા 4 શખ્સ ઝડપાયા

25 September 2026
સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

સુરેન્દ્રનગર યુનિવર્સિટીમાં ‘વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ’ની ઉજવણી

25 September 2026
જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ Aangan Utsav Celebration and Kit Distribution in Joravarnagar Surendranagar

જોરાવનગરમાં ‘આંગણનો ઉત્સવ’ ઉજવાયો: પોષણ તેમજ શૈક્ષણિક કીટનું વિતરણ

25 September 2026
ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી Ganesh Utsav Celebrated at the Residence of BJP District Vice President Jignasha Nayak

ભાજપ જિલ્લા ઉપાધ્યક્ષ જીજ્ઞાશા નાયકના ઘરે ગણેશ ઉત્સવની ઉજવણી

25 September 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add