Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

સાયલાના ભાડુકામાં LCBનો દરોડો: શાળા પાછળથી ₹24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 17 February 2026
સાયલાના ભાડુકામાં LCBનો દરોડો: શાળા પાછળથી ₹24 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

Sayla News | સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) ની ટીમે સાયલા તાલુકાના ભાડુકા ગામમાં એક મોટી કાર્યવાહી (Action) હાથ ધરી છે. બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં અંદાજે ₹24 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો (Liquor stock) ઝડપી પાડવામાં આવ્યો છે.

પોલીસને ચોક્કસ માહિતી મળી હતી કે સાયલાના ભાડુકા ગામ પાસે સોમાસર માર્ગ પર આવેલી વિદ્યા નિકેતન સ્કૂલ (School) પાછળના ખરાબામાં બુટલેગરો દારૂ ઉતારી તેનું કટિંગ (Cutting) કરી રહ્યા છે. આ બાતમીના આધારે એલસીબી (LCB) ની ટીમે ઘટનાસ્થળે દરોડો પાડ્યો હતો.

Join Our WhatsApp Group

દરોડા દરમિયાન પોલીસને સ્કૂલ પાછળના ભાગે બિનવારસી હાલતમાં દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે તપાસ કરતા નાની-મોટી કુલ 2820 વિદેશી દારૂની બોટલ (English Liquor Bottles) મળી આવી હતી, જેની બજાર કિંમત ₹24,08,640 અંકાય છે.

જોકે, પોલીસ ત્રાટકી ત્યારે ઘટનાસ્થળે કોઈ આરોપી (Accused) હાજર મળી આવ્યો ન હતો. એલસીબી પોલીસે આ સમગ્ર જથ્થો કબજે કરી સાયલા પોલીસ મથકે (Sayla Police Station) પ્રોહિબિશન એક્ટ (Prohibition Act) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આ દારૂનો જથ્થો કોણે મંગાવ્યો હતો તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Bhaduka Village (ભાડુકા ગામ) Liquor Raid (દારૂ રેડ) Sayla Police Station (સાયલા પોલીસ સ્ટેશન) Surendranagar LCB (સુરેન્દ્રનગર એલસીબી)

Post navigation

Previous: ચોટીલાઃ સુરઈ ગામમાં પશુઓ બાંધવા બાબતે ખેડૂત પરિવાર પર દાતરડાથી હુમલો
Next: મુળી: ગૌશાળાના નામે લકી ડ્રો પર પોલીસનો દરોડો, આયોજકો સામે ગુનો

Related News

SURE LCB N

સાયલાના શેખડોદ ગામે વાડીના શેઢે જુગાર રમતા 6 શખ્સ ઝડપાયા, 2 ફરાર

User 3 11 May 2026
સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

સાયલામાં ‘અરજી મેળો’ યોજાયો, વ્યાજખોરી અને લેન્ડગ્રેબિંગ મુદ્દે રજૂઆત

user 2 4 April 2026
સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

સાયલાના સાંગોઇ ગામમાં વાડીના ગુપ્ત ભોંયરામાંથી રૂ.42 લાખનો વિદેશી દારૂ ઝડપાયો

user 2 30 March 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add