વઢવાણ તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે આજે તાલુકા પંચાયત અને પ્રાંત કચેરી ખાતે 2 મહત્વની બેઠકોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ‘તાલુકા આયોજન સમિતિ’ અને ‘ATVT આયોજન સમિતિ’ની બેઠકો યોજાઈ હતી.
આ બેઠકો દરમિયાન વઢવાણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાઓ વધારવા માટે કુલ 3 કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી છે. આ બજેટ દ્વારા ગામડાઓમાં પાકા રસ્તા, પીવાના પાણીની વ્યવસ્થા અને માળખાકીય સુવિધાઓને વધુ સુદ્રઢ બનાવવામાં આવશે. સ્થાનિક લોકોના લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે આ આયોજન ખૂબ જ મહત્વનું સાબિત થશે, જેનાથી ગ્રામીણ અર્થતંત્રને નવી દિશા મળશે.Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…