Limbdi Highway Accident | સુરેન્દ્રનગર જિલ્લાના અમદાવાદ-રાજકોટ હાઈવે (Ahmedabad-Rajkot Highway) પર વઢવાણ તાલુકાના વસ્તડી ગામ (Vastadi Village, Wadhwan)ના બ્રિજ નજીક એક ગંભીર અકસ્માત (Accident) સર્જાયો હતો. જેમાં આગળ જઈ રહેલા ટ્રેલરની પાછળ ડમ્પર ઘૂસી જતાં અકસ્માત થયો હતો.
આ ટક્કર એટલી જોરદાર હતી કે ડમ્પર ચાલક કેબિનમાં જ ફસાઈ ગયો હતો અને તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ ચાલકને કેબિનમાંથી બહાર કાઢી 108 મારફતે હોસ્પિટલ ખસેડ્યો હતો.
અકસ્માતના કારણે હાઈવે પર ટ્રાફિક જામ સર્જાયો હતો. સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક હળવો કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…