Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લીંબડીના નાની કઠેચી ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો

surendranagarupdate1@gmail.com 3 July 2026
surendranagar-sog-police-arrested-fake-doctor-at-nani-kathechi-limbdi

સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં કોઈપણ પ્રકારની ડિગ્રી (Degree) વગર દવાખાના ખોલીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ ડોક્ટરોનો રાફડો ફાટ્યો છે. આ બાબતે સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી ન કરાતા, હવે પોલીસ એક્શન મોડમાં આવી છે.

સુરેન્દ્રનગર એસ.ઓ.જી (SOG) પોલીસની ટીમે બાતમીના આધારે  લીંબડીના નાની કઠેચી ગામે (Nani Kathechi Village, Ta. Limbdi) ચાલતા એક ક્લિનિક પર દરોડો પાડીને ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે.

Join Our WhatsApp Group

પોલીસ દરોડા દરમિયાન હોસ્પિટલ ચલાવતા અને ડોક્ટર તરીકે ઓળખાતા રણજીતભાઈ હકાભાઇ ધરજીયા (રહે. તલસાણા તા. લખતર)ની ધરપકડ કરી છે. એસ.ઓ.જી પોલીસે જ્યારે તેની પાસે મેડિકલ પ્રેક્ટિસ માટેની ડિગ્રી અથવા જરૂરી લાયકાતના પ્રમાણપત્રો માંગ્યા, ત્યારે તેની પાસે કોઈ પણ પ્રકારના માન્ય દસ્તાવેજો ન હોવાનું સામે આવ્યું હતું.

પોલીસે ક્લિનિકમાંથી ₹27,786ની કિંમતની અલગ-અલગ પ્રકારની એલોપેથિક દવાઓ અને તબીબી સાધનોનો જથ્થો જપ્ત કર્યો છે. આ મામલે પકડાયેલા બોગસ ડોક્ટર વિરુદ્ધ પાણસિણા પોલીસ સ્ટેશન (Pansina Police Station) માં કાયદેસરનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Nani Kathechi Village (Ta. Limbdi) નાની કઠેચી ગામ (તા.લીંબડી) Surendranagar SOG (સુરેન્દ્રનગર એસઓજી)

Post navigation

Previous: વઢવાણમાં પાઇપલાઇનનું ખોદકામ કરી ખાડા પૂરવાનું ભૂલ્યું તંત્ર: મુખ્ય માર્ગ બન્યો ‘એક્સિડન્ટ ઝોન’, અકસ્માતો વધતા જનતામાં ફફડાટ
Next: ચોટીલા હાઇવે પરથી દારૂના ગુનામાં 8 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો

Related News

Absconding Accused Arrested

સુરેન્દ્રનગર SOG પોલીસે હત્યના કેસમાં 4 વર્ષથી ફરાર આરોપી ઓમદેવસિંહ ઝાલાને ઝડપી પાડ્યો

surendranagarupdate1@gmail.com 6 July 2026
limbdi-moti-kathechi-village-water-problem-solved-by-public

લીંબડીના મોટી કથેચીના ગ્રામજનોએ લોકફાળો કરી 600 ફુટ પાઈપ નાખી પાણીની સમસ્યા ઉકેલી

surendranagarupdate1@gmail.com 6 July 2026
limbdihighway-illegal-liquor-truck-innova-seized-lcb

લીંબડીના કાનપરાના પાટીયા નજીકથી LCBએ રૂ. 72.10 લાખનો દારૂ સાથે 3 બુટલેગરને દબોચ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add