સુરેન્દ્રનગર શહેરના શ્રી શક્તિ માતાજીના મંદિરે તાજેતરમાં એક ભવ્ય આરતી મહોત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમમાં ભક્તિમય માહોલ વચ્ચે જિલ્લા ભાજપના પ્રમુખ હાર્દિકભાઈ ટમાલીયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ રાજભા રાણા અને શહેર ભાજપ પ્રમુખ દેવાંગભાઈ રાવલ વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા.
મહોત્સવ દરમિયાન 100 થી વધુ ભક્તો અને વિવિધ ક્ષત્રિય અગ્રણીઓએ માતાજીની આરાધના કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર મંદિર પરિસર ‘જય માતાજી’ના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મોટી સંખ્યામાં માઈ ભક્તોએ સમૂહ આરતીનો લાભ લીધો હતો. આ પાવન અવસરે ઉપસ્થિત સૌ ભાવિકોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા.Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…