Lumpy Virus Infection | સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ પશુઓમાં રોગચાળો ફાટી નીકળ્યો છે. વઢવાણ, જોરાવરનગર અને રતનપર વિસ્તારમાં ગાયોમાં લંપી વાયરસના લક્ષણો ફરી એકવાર દેખાતાં પશુપાલકોમાં ભારે ચિંતા વ્યાપી ગઈ છે.
સંક્રમિત ગાયોના શરીરે તીવ્ર તાવ, ખોરાક ન લેવો તેમજ ગુમડાં અને મોટા ગઠ્ઠા થવા જેવા લક્ષણો સામે આવ્યા છે.
આ ચેપી વાયરસના કારણે ગાયોના દૂધ ઉત્પાદનમાં મોટો ઘટાડો નોંધાયો છે, જ્યારે યોગ્ય સારવાર ન મળે તો પશુઓના મોતનો ભય પણ સતાવી રહ્યો છે.
થોડા વર્ષો અગાઉ લંપી વાયરસથી અનેક પશુઓએ જીવ ગુમાવ્યા હતા, ત્યારે ફરીથી આ લક્ષણો જણાતાં પશુપાલકોએ તાત્કાલિક પશુ ચિકિત્સકોની મદદ લેવાનું શરૂ કર્યું છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…