સુરેન્દ્રનગર જિલ્લામાં આગ (Fire) લાગવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગરના ગણપતિ ફાટસર વિસ્તારમાં (Area) રહેણાંક મકાનની બાજુમાં આવેલા ઝાડ અને બાવળમાં આગ લાગી હતી.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા તાત્કાલિક સુરેન્દ્રનગર ફાયર બ્રિગેડનો (Fire Brigade) સંપર્ક કરવામાં આવ્યો હતો. માહિતી મળતા જ ફાયર ફાઈટરોની ટીમ (Team) તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને આગ ઉપર પાણીનો મારો ચલાવીને તેને સંપૂર્ણ કાબુમાં (Control) લીધી હતી.
જોકે, સદનસીબે આ આગના કારણે કોઈ મોટું નુકસાન થયું નથી અને અન્ય કોઈ જાનહાની પણ સર્જાઈ નથી, જેને પગલે સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો.
સુરેન્દ્રનગરના જાણીતા યુવાન અને અગ્રણી સેવાભાવી અગ્રણી ચંદ્રેશભાઈ પટેલને દિલ્હી ખાતે યોજાયેલા ભવ્ય સમારોહમાં પ્રતિષ્ઠિત…
સુરેન્દ્રનગર મહાનગરપાલિકા ખાતે ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાની અધ્યક્ષતામાં એક ઉચ્ચસ્તરીય સંકલન બેઠક યોજાઈ હતી. ચોમાસા દરમિયાન…
gambling raid | ધ્રાંગધ્રા સીટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર N. H. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પોલીસ…
World Pharmacists Day | સુરેન્દ્રનગર યુનિવર્સિટી ખાતે 'વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ-2026' ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી…
Aangan Utsav | સુરેન્દ્રનગરના જોરાવનગર ખાતે આવેલ આંગણવાડી કેન્દ્ર નં. 102/103 માં મહિલા અને બાળ…
Ganesh Utsav | સુરેન્દ્રનગર શહેરમાં ગણેશ ઉત્સવની ધામધૂમથી અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાજપ…