Gauri Vrat Celebration | સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચા દ્વારા પવિત્ર ગૌરી વ્રત (Gauri Vrat) નિમિત્તે એક ખાસ અને પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મહિલા મોરચાની ટીમે વિવિધ સ્થળોની મુલાકાત લઈને વ્રત કરતી નાની બાળાઓ સાથે રૂબરૂ મળીને ઉજવણીમાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે હોદ્દેદારો દ્વારા બાળાઓને પ્રોત્સાહિત કરી પૌષ્ટિક ફરાળ કરાવવામાં આવ્યું હતું અને સુંદર ભેટ આપવામાં આવી હતી.
આ સાથે જ બાળાઓને ગૌરીવ્રતનું શાસ્ત્રોક્ત મહત્વ, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારો વિશે સરળ માહિતી આપવામાં આવી હતી.
100થી વધુ બાળાઓમાં આ ઉજવણીને કારણે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. મહિલા મોરચાની આ પહલની સ્થાનિકોએ પણ પ્રશંસા કરી હતી.
Surendranagar Rainfall Update | ગુજરાતમાં ચોમાસાના (Monsoon 2026) ત્રીજા તબક્કાની ધમાકેદાર એન્ટ્રી સાથે જ અમદાવાદના…
ધ્રાંગધ્રાના બાઈસાબગઢ પાસે હાસ્ય કલાકાર હકાભા ગઢવીની કાર નદીમાં ખાબકી, સ્થાનિકોએ કાચ તોડી જીવ બચાવ્યો…
Ration Kit Distribution | સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લામાં વિચરતા સમુદાય સમર્થન મંચ (Vicharta Samuday Samarthan Manch)…
ચોટીલાના ચોબારી ગામે પ્રાથમિક શાળાની આકસ્મિક મુલાકાતે પહોંચ્યા કલેક્ટર ગુણવંતસિંહ સોલંકી સરકારી શાળામાં…
સુરેન્દ્રનગર (Surendranagar) એસ.ઓ.જી. પોલીસ (SOG Police) દ્વારા શહેરી વિસ્તારોમાં જિલ્લા કલેક્ટરના જાહેરનામાનું પાલન કરાવવા માટે…
ધ્રાંગધ્રા (Dhrangadhra) ખાતે આવેલી પી.એમ.શ્રી જવાહર નવોદય વિદ્યાલય (Jawahar Navodaya Vidyalaya) માં શૈક્ષણિક વર્ષ 2027-28…