Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

પાટડીમાં PGVCL અને પોલીસની સર્જિકલ સ્ટ્રાઈક: 3 ગામોમાંથી ₹1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ

surendranagarupdate1@gmail.com 11 March 2026
PGVCL Raid in Patdi

PGVCL Raid in Patdi | સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના ઝેઝરી, ખેરવા અને ગેડીયા ગામમાં વીજ ચોરી ડામવા માટે પીજીવીસીએલ અને પોલીસ વિભાગે સંયુક્તપણે ઇતિહાસની સૌથી મોટી ‘સજકલ સ્ટ્રાઈક’ કરી છે. પીજીવીસીએલની ૩૭ ટીમોએ એકસાથે ત્રાટકીને ૬૧૨ કનેક્શન તપાસ્યા હતા.

પાટડી તાલુકામાં વીજ ટીમોએ ત્રણ ગામમાં 612 કનેક્શન તપાસ્યા હતા જેમાં ઘરવપરાશના 87અને કોમશયલ 2 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ છે. તપાસમાં ૫૬ ઘરોમાં વીજ મીટર જ નહોતા અને સીધા લંગરિયા નાખી એસી, સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો વપરાશ થતો હતો. આ ઐતિહાસિક કાર્યવાહીમાં કુલ રૂ.1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

Join Our WhatsApp Group

એસપી પ્રેમસુખ ડેલુ, ધ્રાંગધ્રા ડિવાયએસપી જે.ડી.પુરોહિત, ડિવાયએસપી, વેદિકા બિહાની, કરણ પન્ન, પીજીવીસીએલના એન.એન.અમીન સહિતની અધિકારીઓની આગેવાનીમાં  આ મેગા ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરનાર અનેક શખ્સો ગામ છોડીને ભાગી છૂટયા હતા. પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવાની કાર્યવાહી થઈ છે. પીજીવીસીએલના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે, જેથી પ્રામાણિક ગ્રાહકોને અન્યાય ન થાય.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: PGVCL (પીજીવીસીએલ) PGVCL Drive (પીજીવીસીએલ ડ્રાઇવ)

Post navigation

Previous: ચોટીલામાં 11 માર્ચથી બે દિવસીય ‘ચોટીલા ઉત્સવ’નો પ્રારંભ
Next: સુરેન્દ્રનગર 41.5 ડિગ્રી તાપમાન, સિવિયર હીટવેવનું ઓરેન્જ એલર્ટ

Related News

Surendranagar Update New Logo

દસાડાના ખારાઘોડામાં SBI બેંકમાં મહિનાઓથી પ્રિન્ટર બંધ, ખાતેદારો અને શ્રમિકો પરેશાન

user 2 5 April 2026
પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

પાટડીના બજાણા અને સવલાસમાં સરકારી જમીનમાંથી બેફામ રેતીચોરી

user 2 3 April 2026
દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

દસાડાના વધાડામાં દારૂ કટિંગ સમયે SMCનો દરોડો: 25 લાખનો દારૂ જપ્ત કરાયો

user 2 1 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add