Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

પાટડી જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બામણવા ગામે આંગણવાડી તથા આશાવર્કર બહેનોને સાડી વિતરણ

jeet 13 October 2025
Untitled design_20251013_081714_0000

પાટડી જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બામણવા ગામે આંગણવાડી તથા આશાવર્કર બહેનોને સાડી વિતરણ.

શિક્ષણ અને વ્યસનમુક્તિ કાર્યક્રમ યોજાયો.

Join Our WhatsApp Group

પાટડી: જન જાગૃતિ મહિલા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પાટડી તાલુકાના બામણવા ગામે એક જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આંગણવાડી અને આશાવર્કર બહેનોને સાડીનું વિતરણ કરવામાં આવ્યું. ટ્રસ્ટના ટ્રસ્ટીઓ જયાબેન ચાવડા અને દિનેશભાઈ ચાવડા તથા તેમની ટીમે આ કાર્યક્રમનું સફળ આયોજન કર્યું હતું.

આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આંગણવાડીના બાળકોને અભ્યાસ માટે પ્રોત્સાહિત કરવાનો, ગામને વ્યસનમુક્ત બનાવવાનો અને શિક્ષણ ક્ષેત્રે બાળકોને આગળ વધારવાનો હતો. આ પ્રસંગે ગાંધીનગર માહિતી વિભાગના પૂર્વ અધિકારી ભાનુભાઈ દવે, ધારાસભ્ય પી.કે.પરમાર સહિત આંગણવાડી અને આશાવર્કર બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ટ્રસ્ટની આ પહેલને ગામ લોકોએ આવકારી હતી. આ કાર્યક્રમ થકી ટ્રસ્ટે સમાજ ઉત્થાન અને જાગૃતિનો સંદેશો ફેલાવ્યો છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સરકારી કર્મચારી પર હુમલાનો આરોપી સાડા ત્રણ વર્ષે ઝડપાયો 
Next: ચોટીલા વાયર ચોરીનો કેસ ઉકેલાયો: LCBએ મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડ્યા

Related News

Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

surendranagarupdate1@gmail.com 26 August 2026
Rajkot Range IG Team Seized Foreign Liquor and Car in Dasada Raid

દસાડા પાસે 455 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગર ઝડપાયો, બે સામે ગુનો

surendranagarupdate1@gmail.com 25 August 2026
Patdi Lok Mela Fair setup near Adhyashakti Temple

પાટડી નગરપાલિકા દ્વારા પ્રથમ વખત પાંચ દિવસીય લોકમેળાનું આયોજન

surendranagarupdate1@gmail.com 21 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add