Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા

jeet 17 October 2025
Untitled design_20251017_145005_0000

દિવાળી નિમિત્તે વૃદ્ધાશ્રમના વડીલોને શુભેચ્છાઓ સાથે કપડા વિતરણ કરાયા

દિવાળીના પાવન અવસરે સમાજની સેવા અને માનવતાના મહાન ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખી સામાજિક કાર્યકર રવિભાઈ ભૂપતભાઈ પટગીર અને દિવ્યરાજભાઇ પટગીર પરિવાર છેલ્લા 14 વર્ષથી ગરીબો અને નિરાધાર લોકોની સાથે દિવાળીના ત્યોહાર મનાવી રહ્યાછે નવા વર્ષ નિમિતે અલગ-અલગ સંસ્થાઓમા જયને જરુરીયાત મંદોને કપડા બેગ ચોપડાઓ સહીતનુ વિતરણ કરવામા આવેછે આ વખતે સુરેન્દ્રનગરની કિરચંદભાઈ કોઠારી વૃદ્ધાશ્રમમાં વડીલોને નવાં કપડાં વિતરણ કરાયા હતા અત્યાર સુધીમા 500 થી વધુ નિરાધાર વૃધ્ધો અનાથ લોકોને મદદરૂપ થયા હતા.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં પ્રથમ રાજ્ય કક્ષાની ગુનાહિત પરિષદ યોજાઈ: વ્યાજખોર ખાણકામ માફિયાઓ સામે યાદી બનાવીને કાર્યવાહી કરવામાં આવશે
Next: પ્રેમ લગ્ન કાયદામાં સુધારાની માંગ સાથે સુરેન્દ્રનગર માં આવેદનપત્ર

Related News

surendranagar-awas-yojana-residents-protest-for-basic-amenities

સુરેન્દ્રનગરઃ આવાસ યોજનામાં પાણી-સ્વચ્છતાનો અભાવ; લોકોમાં રોષ

surendranagarupdate1@gmail.com 30 June 2026
surendranagar-sakhi-centre-reunites-jharkhand-girl

સુરેન્દ્રનગર સખી વન સ્ટોપ સેન્ટરે ઝારખંડની દીકરીનું પરિવાર સાથે મિલન કરાવ્યું

surendranagarupdate1@gmail.com 29 June 2026
મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

મુળીના લીયા ગામમાં ઝાડ કાપવા બાબતે બે જૂથો વચ્ચે સામસામે ધીંગાણું, 7 ઇજાગ્રસ્ત

user 2 5 April 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add