Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડીના 13 ગામોમાં એક સાથે PGVCL વિભાગ દ્વારા મેન્ટન્સ શરૂ કરવામાં આવ્યું

jeet 8 November 2025
20251108_120824_0000

13 ગામોમાં 21 ટિમો કામે લગાવી મેન્ટેન્સ શરૂ કરવામાં આવ્યું..

માવઠા થી વીજ લાઈનોને નુકસાન થયું છે તે તમામ લાઈનો બદલાવાની કામગીરી શરૂ..

Join Our WhatsApp Group

વારંવાર વીજલોસ અને વીજ વિભાગના સર્જાતા પ્રશ્ને 21 ટિમો કામે લગાવામાં આવી..

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના 13 જેટલા ગામોમાં પીજીવીસીએલ વિભાગ દ્વારા મેન્ટેનન્સ કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ કરીને લીંબડી તાલુકામાં વારંવાર વીજ લોસ તેમજ વીજ વિભાગના પ્રશ્નો સર્જાતા હોય છે અને તાજેતરમાં જે માવઠું થયું છે જેને લઈને વીજ લાઈનોમાં પણ નુકસાન થયું છે ત્યારે વ્યવસ્થિત રીતે વીજળી ગ્રામીણ વિસ્તારના લોકોને મળી રહે તેવા આશ્રય સાથે અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે અંગેની તકેદારી રાખી તેર જેટલા ગામોમાં 21 જેટલી ટીમો કામે લગાવી અને મેન્ટેનન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

ભલગામડા મોટા ટીમલા રામરાજપર જાંબુ ભથાણ શિયાણી લક્ષ્મીસર સહિતના ગામોમાં મેન્ટેનન્સ શરૂ કરવામાં આવી છે 13 ગામના લોકોનો એક સાથે મેન્ટેનન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવતા વિવિધ કાપ મૂકવામાં આવ્યો છે બીજી તરફ 13 ગામના લોકોને હાલાકીનો સામનો પણ કરવો પડી રહ્યો છે ત્યારે બીજી તરફ 21 જેટલી ટીમોને કામે લગાવી વાયર બદલાવવાની કામગીરી તેમજ તેમજ ઇલેક્ટ્રીક ઉપકરણો હોય છે તેની ઉપર ઊભી નીકળેલી જાળીઓ વૃક્ષો દૂર કરવાની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

અનેક ફરિયાદો બાદ અંતે વીજ વિભાગ સફાળુ જાગ્યું છે.ગેરકાયદેસર કનેક્શનનો પણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વર્ષો બાદ એક સાથે 13 ગામમાં 21 જેટલી ટીમોને રવાના કરી અને કામગીરી શરૂ કરવામાં આવતા નાના મોટા વીજ વિભાગના પ્રશ્નો છે તેનું પણ નિવારણ આવી જશે અને વીજ વિભાગને લગતી કામગીરી પણ પૂર્ણ કરવામાં આવશે તેવું પીજીવીસીએલના મુખ્ય અધિકારી એન.એન.અમીન દ્વારા જણાવવામાં આવ્યું છે..

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: વઢવાણના ખોજ વિસ્તારમાં રૂ. 40 લાખના ખર્ચે 700 મીટરના સીસી રોડનું ખાતમૂહૂર્ત
Next: સુરેન્દ્રનગર ના ખેડૂતો રોડ પર દાડમ ફેંકી દેવા મજબૂર..

Related News

image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add