Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લીંબડીમાં છ દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ: સ્થાનિક હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

user 2 14 March 2026
લીંબડીમાં છ દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ: સ્થાનિક હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર

લીંબડી ભીમનાથ સોસાયટી પાસે નગરપાલિકા દ્વારા છ દિવસીય ‘સ્વદેશી મેળો – શોપિંગ ફેસ્ટિવલ’નું શાનદાર આયોજન કરવામાં આવ્યું છે. ‘વોકલ ફોર લોકલ’ અભિયાનને વેગ આપવાના ઉદ્દેશ્ય સાથે યોજાયેલા આ મેળાનું ઉદ્ઘાટન સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠના મહંત લાલદાસજી બાપુ અને નગરપાલિકા પ્રમુખ રઘુભાઈ પટેલ સહિતના અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ મેળામાં સ્થાનિક કારીગરો દ્વારા નિર્મિત હાથે વણેલા કાપડ, ભરતકામ, માટીના કલાત્મક વાસણો, શુદ્ધ મસાલા અને ખેતીની પેદાશોના અનેક સ્ટોલ્સ ઊભા કરવામાં આવ્યા છે. કાઠિયાવાડી સંસ્કૃતિની પરંપરાગત વાનગીઓ અને ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આયોજનથી મધ્યસ્થીઓ વિના કારીગરોને સીધું બજાર મળ્યું છે, જેનાથી સ્થાનિક અર્થતંત્રને મજબૂતી મળશે. લીંબડીના શહેરીજનો પણ વિદેશી વસ્તુઓના બદલે સ્વદેશી ચીજોની ખરીદી કરી આ ઉમદા પ્રયાસને પ્રોત્સાહન આપી રહ્યા છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: ધ્રાંગધ્રામાં પાઉંભાજીના દંપતીને લૂંટનાર બે આરોપી ઝડપાયા: પોલીસે ઘટનાસ્થળે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું
Next: ચોટીલા હાઈવે પરની હોટલોમાં પુરવઠા વિભાગના દરોડા: ઘરેલું ગેસ સિલિન્ડરના વપરાશ મુદ્દે લાલ આંખ

Related News

image (19)

ભાજપના કાર્યકરો દિવસે પક્ષ માટે અને રાત્રે કોંગ્રેસ માટે કામ કરે છે, શિયાણી બેઠકના ઉમેદવારનો આક્ષેપ

surendranagarupdate1@gmail.com 20 April 2026
Limbdi AAP Resignation

લીંબડીમાં આમ આદમી પાર્ટીને મોટો ફટકો: શહેર પ્રમુખ સહિત આખી ટીમ કોંગ્રેસમાં જોડાઈ

surendranagarupdate1@gmail.com 3 April 2026
Surendranagar Update New Logo

લીંબડી અને સાયલા પંથકમાં 113 જોડાણોમાં 44.10 લાખની વીજ ચોરી ઝડપાઈ

user 2 2 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add