Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ચોટીલા હાઈવે પરની હોટલોમાં પુરવઠા વિભાગના દરોડા: ઘરેલું ગેસ સિલિન્ડરના વપરાશ મુદ્દે લાલ આંખ

user 2 14 March 2026
ચોટીલા હાઈવે પરની હોટલોમાં પુરવઠા વિભાગના દરોડા: ઘરેલું ગેસ સિલિન્ડરના વપરાશ મુદ્દે લાલ આંખ

સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા LPG સિલિન્ડરના વિતરણને નિયમિત બનાવવા અને કાળાબજાર રોકવા માટે કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે.

જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ચોટીલા હાઈવે પર આવેલી વિવિધ હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસનો મુખ્ય હેતુ ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી હેતુ માટે થતો ગેરકાયદેસર ઉપયોગ અટકાવવાનો છે.

Join Our WhatsApp Group

મધ્ય પૂર્વની ભૌગોલિક પરિસ્થિતિના કારણે ગેસના પુરવઠા પર અસર ન પડે તે માટે તંત્ર સતર્ક બન્યું છે. તપાસ દરમિયાન અધિકારીઓએ હોટલ સંચાલકોને નિર્ધારિત જથ્થાનો જ ઉપયોગ કરવા અને સંગ્રહખોરી ન કરવા કડક સૂચના આપી હતી.

પુરવઠા વિભાગે ચેતવણી આપી છે કે જો કોઈ એકમમાં ઘરેલું ગેસ સિલિન્ડરનો વ્યાપારી ઉપયોગ જણાશે, તો તેમની સામે આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ અને LPG કંટ્રોલ ઓર્ડર-2000 હેઠળ ફોજદારી ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: લીંબડીમાં છ દિવસીય ‘સ્વદેશી મેળા’નો પ્રારંભ: સ્થાનિક હસ્તકલા અને વાનગીઓના સ્ટોલ આકર્ષણનું કેન્દ્ર
Next: ધ્રાંગધ્રાના નરાળી પાસે રિક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત, બેને ઈજાગ્રસ્ત

Related News

Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

surendranagarupdate1@gmail.com 26 August 2026
chotila-independence-day-darshanaben-vaghela-hands-over-land-rights-to-10-families

ચોટીલામાં સ્વાતંત્ર્ય પર્વે પ્રભારી મંત્રીના હસ્તે 10 ગરીબ પરિવારોને જમીનના અધિકારપત્રો સોંપાયા

surendranagarupdate1@gmail.com 16 August 2026
chotila deputy Collector H. T. Makwana Transferred From Chotila To Mahisagar

ખનીજ માફિયાઓ પર ધાક બેસાડનાર ચોટીલા પ્રાંત અધિકારી એચ. ટી. મકવાણાની મહીસાગર બદલી

surendranagarupdate1@gmail.com 16 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add