Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

લખતર ગ્રામ પંચાયત ફરી વિવાદમાં: મંજૂરી આપ્યા બાદ બાંધકામ તોડવાની નોટિસથી રોષ

user 2 17 March 2026
Surendranagar Update New Logo

સુરેન્દ્રનગરની લખતર ગ્રામ પંચાયત ફરી એકવાર વિવાદાસ્પદ નિર્ણયને કારણે ચર્ચામાં આવી છે. સીટી સર્વે નંબર ૨૧૪૯ પૈકીની જગ્યા પર વિધિવત મંજૂરી મેળવી બાંધકામ શરૂ કરનાર અરજદાર યશકુમાર શાહને, પંચાયત દ્વારા અચાનક બાંધકામ ગેરકાયદેસર ગણાવી તોડી પાડવાની નોટિસ ફટકારવામાં આવી છે.

અરજદારનો આક્ષેપ છે કે મહિલા સરપંચના પતિ દ્વારા અંગત અદાવતમાં નિયમો વિરુદ્ધ જઈને હેરાન કરવામાં આવી રહ્યા છે. મંજૂર થયેલા પ્લાન અને રજાચિઠ્ઠી હોવા છતાં તલાટી કે પંચાયતની સભાને વિશ્વાસમાં લીધા વગર આ કાર્યવાહી કરવામાં આવી રહી છે. હાલ આ મામલે તાલુકા વિકાસ અધિકારી (TDO) ને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરવામાં આવી છે.

Join Our WhatsApp Group

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Lakhtar Gram Panchayat (લખતર ગ્રામ પંચાયત)

Post navigation

Previous: સુરેન્દ્રનગરમાં ધો.12 સા.પ્ર.ની પરીક્ષામાં 21 વિદ્યાર્થી ગેરહાજર
Next: ધ્રાંગધ્રાના જસાપરમાં  ગૌચર જમીન પર ભૂમાફિયાઓનો કબજો યથાવત્

Related News

Lakhtar Road Corruption

લખતરમાં ધૂળ પર સીસી રોડનું કામ: ‘લોટ, પાણી ને લાકડા’ જેવી નબળી કામગીરીથી રહીશોમાં ભારે રોષ

surendranagarupdate1@gmail.com 28 June 2026
Lakhtar Highway Bulls Fight

લખતર-વિરમગામ હાઇવે પર ‘આખલા યુદ્ધ’: વાહન ચાલકોના જીવ તાળવે ચોંટ્યા

surendranagarupdate1@gmail.com 28 June 2026
LAKHTR N

દેદાદરા પાસે કાર ખાડામાં ખાબકી: ચાલક અને નાની બાળકીનો આબાદ બચાવ, જાનહાનિ ટળી

User 3 20 May 2026

Recent Post

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ Ration Kit Distribution

સુરેન્દ્રનગરમાં વિચરતા સમુદાય સમર્થન મંચ દ્વારા જરૂરિયાતમંદ અને નિરાધાર વૃદ્ધોને જુલાઈ માસની રાશનકીટનું વિતરણ

12 July 2026
સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા surendranagar-district-collector-inspection-chotila-school

સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર શિક્ષક બન્યા: ચોટીલાના ચોબારીમાં શાળાના બાળકોને ભણાવ્યા

11 July 2026
સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી surendranagar-sog-police-raid-rat-trap-sellers-raj-store

સુરેન્દ્રનગરમાં પ્રતિબંધિત ઉંદર પકડવાની જાળ વેચતા રાજ સ્ટોરના માલિક સામે કાર્યવાહી

11 July 2026
ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ Dhrangadhra Navodaya Vidyalaya Admission

ધ્રાંગધ્રા: જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ-6માં પ્રવેશ માટે ઓનલાઇન ફોર્મ ભરાવાના શરૂ

10 July 2026
વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ Nalsarovar Fishing Ban

વિશ્વ મત્સ્ય પાલક દિવસે સુરેન્દ્રનગરમાં માછીમારો વિફર્યા: નળસરોવરમાં માછીમારી પરના પ્રતિબંધ સામે ઉઠાવ્યા સવાલ

10 July 2026
સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા Surendranagar Traffic Issue

સુરેન્દ્રનગર: હેન્ડલૂમ ચોકમાં આડેધડ વાહન પાર્કિંગથી ટ્રાફિકની ગંભીર સમસ્યા

10 July 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add