Skip to content
110

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Dasada-Patdi
  • Muli

લખતરમાં ગેસ સિલિન્ડર બુકિંગ સિસ્ટમ ખોરવાતા એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો

user 2 13 March 2026
લખતરમાં ગેસ સિલિન્ડર બુકિંગ સિસ્ટમ ખોરવાતા એજન્સી પર ગ્રાહકોની લાંબી કતારો

લખતરમાં ગેસ એજન્સી પર સિલિન્ડર લેવા માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે. ઓનલાઈન ગેસ સિલિન્ડર બુકિંગમાં ટેકનિકલ ખામી સર્જાતા અને OTP ન આવતા હોવાથી લોકો મુશ્કેલીમાં મુકાયા છે.

આ સમસ્યાના કારણે જૂના બુકિંગ ધરાવતા ગ્રાહકોને જ હાલ સિલિન્ડર આપવામાં આવી રહ્યા છે, જેના કારણે નવા ગ્રાહકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

Join Our WhatsApp Group

જિલ્લા પુરવઠા વિભાગે સ્પષ્ટતા કરી છે કે જિલ્લામાં ઘરેલુ LPG ગેસનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે, તેથી ગ્રાહકોએ ગભરાઈને સંગ્રહખોરી કરવી નહીં. તકેદારીના ભાગરૂપે બે સિલિન્ડરના બુકિંગ વચ્ચે 25 દિવસનો ફરજિયાત ગાળો રાખવા અપીલ કરાઈ છે. બુકિંગ વ્યવસ્થા ખોરવાતા વૃદ્ધો, મહિલાઓ અને નોકરિયાત વર્ગના લોકો કલાકો સુધી લાઈનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram

Post navigation

Previous: સુરેન્દ્રનગરના રતનપરમાં મહિલા બુટલેગરના વાડામાંથી 515 લિટર દેશી દારૂ ઝડપાયો
Next: મુળી મામલતદાર કચેરીમાં સ્ટાફની અછતથી અરજદારો પરેશાન

Related News

LAKHTR ACC N

લખતર-વિરમગામ હાઈવે પર ગેથળા હનુમાન નજીક આઈશર અને બોલેરો વચ્ચે અકસ્માત, ચાલક ઈજાગ્રસ્ત

User 3 11 May 2026
LAKTR N

લખતરમાં રેન્જ આઈ.જી.ની ટીમનો દરોડો: રહેણાંક મકાનમાંથી 30 લાખનો દારૂ ઝડપાયો

User 3 8 May 2026
truck hit pedestrian at Bhaskarpara Village lakhtar 7 dead

લખતર હાઈવે પર કાળમુખો ટ્રક પદયાત્રીઓ પર ફરી વળ્યો; રાજકોટના શ્રદ્ધાળુઓ સહિત 7 ના કરુણ મોત

surendranagarupdate1@gmail.com 13 April 2026

Recent Post

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર SURE GARMI N

સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: 45.5 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર

12 May 2026
સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ BHOGAVA N

સુરેન્દ્રનગર: ભોગાવો નદીમાં ગૌહત્યાની ઘટનાથી ચકચાર, પોલીસ અને એફ.એસ.એલ.ની તપાસ તેજ

12 May 2026
માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો MALVAN N

માલવણ ટોલનાકા પાસે બોલેરો પીકઅપના ચોરખાનામાંથી 1.10 લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

12 May 2026
રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત MULI N

રતનપર-મુળી રોડ પરથી દેશી દારૂ ભરેલી અર્ટિગા કાર ઝડપાઈ; 4.55 લાખનો મુદ્દામાલ જપ્ત

12 May 2026
સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી SURE MNPA N

સુરેન્દ્રનગર: 5 મહિનાથી પગાર ન થતા સ્મશાનના કર્મચારીઓ લાલઘૂમ;  સ્મશાન બંધ કરવાની ચીમકી આપી

12 May 2026
સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ SURE AAG N

સુરેન્દ્રનગર: હાઉસિંગ બોર્ડમાં કચરો સળગાવતા ઈલેક્ટ્રિક TCમાં લાગી આગ

12 May 2026
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add