Wadhwan

વઢવાણના અણીન્દ્રા ગામે પેટ્રોલ પંપમાંથી ગેરકાયદેસર મીની બ્રાઉઝર ઝડપાયું

Illegal Diesel Browser | સુરેન્દ્રનગર જિલ્લા પુરવઠા વિભાગ (District Supply Department) દ્વારા વઢવાણ (Wadhwan) તાલુકાના અણીન્દ્રા (Anindra) ગામે આવેલા સત્યમ પેટ્રોલિયમ (Satyam Petroleum – BPCL) ખાતે સરપ્રાઇઝ ચેકિંગ (Surprise Checking) હાથ ધરવામાં આવ્યું હતું.

આ દરમિયાન પેટ્રોલ પંપ પરથી એક ગેરકાયદેસર મોબાઈલ બ્રાઉઝર (Mobile Browser) ઝડપી પાડવામાં આવ્યું છે. આ મીની બ્રાઉઝરનો ઉપયોગ નિયમોનું ઉલ્લંઘન કરીને આસપાસના ગામડાઓમાં બિનઅધિકૃત રીતે ડીઝલનું વેચાણ (Illegal Diesel Sale) કરવા માટે કરવામાં આવતો હતો.

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે મોબાઈલ બ્રાઉઝર ડિસ્પેન્સિંગ યુનિટ (Dispensing Unit) માટે તંત્ર પાસેથી કોઈપણ પ્રકારની મંજૂરી, PESO લાઈસન્સ (PESO License), સ્ટેમ્પિંગ કે કેલિબ્રેશન (Calibration) મેળવવામાં આવ્યા નહોતા.

કોઈ પણ માન્ય પરવાનગી વગર ગેરકાયદેસર રીતે ડીઝલ વેચવામાં આવતું હોવાથી પુરવઠા વિભાગે રૂ. 12 Lakh ની કિંમતનું મીની બ્રાઉઝર અને ડિસ્પેન્સિંગ યુનિટ તેમજ રૂ. 88,920 ની કિંમતનું 900 Litres ડીઝલ મળી કુલ રૂ. 12.88 Lakh નો મુદ્દામાલ સીઝ (Seized) કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

surendranagarupdate1@gmail.com

Recent Posts

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…

5 days ago

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…

5 days ago

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…

5 days ago

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…

5 days ago

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…

5 days ago

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…

5 days ago