સુરેન્દ્રનગર એસઓજીની ટીમ લીંબડી તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન મળેલ બાતમીના આધારે જાંબુ ગામે રેડ કરવામાં આવી હતી.
આ રેડ દરમિયાન તબીબી ક્ષેત્રની કોઈ પણ ડિગ્રી કે સત્તાવાર સટફિકેટ વગર ક્લિનિક ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરતો બોગસ ડોક્ટર તુષારરોય ભક્તારોય (ઉં.વ.34, રહે. જાંબુ, તા. લીંબડી) ઝડપાઈ ગયો હતો.
પોલીસે ક્લિનિકમાંથી અલગ-અલગ કંપનીઓનો રૂ.16,388ની કિંમતનો એલોપેથિક દવાનો જથ્થો તથા તબીબી સાધનો સીઝ કર્યા હતા.
આ મામલે ઝડપાયેલા બોગસતબીબ વિરૂદ્ધ પાણશીણા પોલીસ મથકે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તજવીજ હાથ ધરવામાં આવી છે.
Gediya Encounter Case | વર્ષ 2021 માં બનેલા ચર્ચાસ્પદ ગેડિયા પિતા-પુત્ર હનીફખાન અને મદીનખાન મલેક…
સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા ગ્રામીણ વિસ્તારોમાં પીવાના પાણી અને પશુઓ માટે ભારે મુશ્કેલી સર્જાઈ છે.…
સુરેન્દ્રનગરમાં ઓનલાઈન ફ્રોડના નાણાં બેન્ક એકાઉન્ટ્સમાં ટ્રાન્સફર કરાવી 38 lakh રૂપિયાની છેતરપિંડી આચરવાના કેસમાં રાજકોટ…
Gambling Raid | ધ્રાંગધ્રાના રાજપર ગામની 'સિરોઈ' તરીકે ઓળખાતી સીમમાં જેસીંગભાઈ જીવાભાઈ રબારીની વાડીના શેઢે…
Chotila Liquor Raid | સુરેન્દ્રનગર LCB પોલીસે ચોટીલા-રાજકોટ હાઈવે પર જાનીવડલા ગામના પુલ નજીકથી એક…
Surendranagar Ration Supply Crisis | સુરેન્દ્રનગર શહેરમાં સાતમ-આઠમ જેવા મોટા તહેવારો નજીક આવી રહ્યા છે…