આપણા દેશના લોકોની મહેનત અને પરસેવા થકી બનતી ચીજ વસ્તુઓ ખરીદો
સુરેન્દ્રનગર: દેશને આર્થિક રીતે વધુ મજબૂત અને આત્મનિર્ભર બનાવવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રવ્યાપી ‘આત્મનિર્ભર બનો, સ્વદેશી અપનાવો’ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ જ અભિયાનને વધુ વેગ આપવા માટે આજે સુરેન્દ્રનગર સ્થિત નમો કમલમ કાર્યાલય ખાતે એક વિશેષ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભાજપ પ્રદેશ કિસાન મોર્ચા મહામંત્રી અને આત્મનિર્ભર ભારત સૌરાષ્ટ્ર ના સહ ઇન્ચાર્જ હિરેનભાઇ હીરપરા પ્રદેશ ભાજપ અગ્રણી પ્રશાંતભાઇ વાળા જીલ્લા ભાજપ પ્રમુખ હિતેન્દ્રસિહ ચૌહાણ સરકારના નાયબ મુખ્ય દંડક અને વઢવાણના ધારાસભ્ય જગદીશભાઇ મકવાણા, દસાડા ધારાસભ્ય પી કે પરમાર, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પ્રકાશભાઇ વરમોરા, પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી સહીતના નેતાઓએ આ પ્રેસ કોન્ફરન્સમાં પત્રકારો સાથે સંવાદ સાધ્યો હતો અને ‘ઘર ઘર સ્વદેશી’ અપનાવવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. નેતાઓએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશને ગ્લોબલ મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાની દિશામાં કામ ચાલી રહ્યું છે, જેમાં દેશના પ્રત્યેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે.Varnindradham Mangal Mahotsav પાટડી સ્થિત સુપ્રસિદ્ધ શ્રી વર્ણીન્દ્રધામ ખાતે અષ્ટમ "મંગલ મહોત્સવ" નો ભક્તિસભર માહોલમાં આરંભ…
લીંબડી શહેરના તળાવ મહોલ્લા (Talav Maholla) વિસ્તારમાં આવેલી એક દરજીની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટ (Short…
સુરેન્દ્રનગર જિલ્લામાં પ્રોહિબિશન (Prohibition) પ્રવૃત્તિઓ નાબૂદ કરવા માટે આણંદપુર પોલીસે મોટી સફળતા મેળવી છે. જિલ્લા…
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના તેજસ્વી યુવા અગ્રણી જય પંકજ શાહની ગુજરાત પ્રદેશ યુવા મોરચાના ઉપધ્યક્ષ (Vice…
લીંબડી અજરામર સંપ્રદાયના ગચ્છાધિપતિ પૂજ્ય આચાર્ય (Acharya) ગુરુદેવ ભાવચંદ્રજી સ્વામીનું આગામી 28 ફેબ્રુઆરી, 2026ના રોજ…
સુરેન્દ્રનગરના પંડિત દિનદયાળ ઓડિટોરિયમ (Auditorium) ખાતે ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા 'વિરહથી વૈરાગ્ય સુધી' જૈન નાટકનું સફળ…