Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

ધ્રાંગધ્રા: લૂંટના ગુનામાં ઝડપાયેલા શખ્સ વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ

surendranagarupdate1@gmail.com 13 March 2026
dhrangadhra-rape-complaint-against-robbery-accused-haji-sandhi

Dhrangadhra Rape Case | ધ્રાંગધ્રામાં ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા તત્વો સામે પોલીસનો સકંજો વધુ મજબૂત બન્યો છે. થોડા દિવસો પહેલા લૂંટ અને મારામારીના ગુનામાં ઝડપાયેલા હાજી સંધિ નામના શખ્સ વિરુદ્ધ હવે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે બળાત્કારની ગંભીર ફરિયાદ નોંધાઈ છે.

આ શખ્સ સામે અગાઉ હળવદ તાલુકામાં પણ ખંડણીનો કેસ નોંધાયેલો છે, જેના કારણે તેને હળવદ પોલીસ તપાસ માટે લઈ ગઈ હતી.

Join Our WhatsApp Group

પીડિત યુવતીએ નોંધાવેલી ફરિયાદ મુજબ, આરોપી હાજી સંધિએ તેને લગ્નની લાલચ આપી ગોંધી રાખી હતી અને વારંવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા. ફરિયાદમાં આક્ષેપ કરાયો છે કે અગાઉ યુવતી ગર્ભવતી બનતા તેને બળજબરીથી ગર્ભપાત કરાવવામાં આવ્યો હતો.

આરોપીએ યુવતીના પિતાને જાનથી મારી નાખવાની ધમકી આપી માનસિક અને શારીરિક ત્રાસ પણ ગુજાર્યો હતો. હાલ યુવતી ફરી 2 મહિનાનો ગર્ભ ધરાવતી હોવા છતાં આરોપીએ લગ્ન કરવાની સ્પષ્ટ મનાઈ કરી દીધી હતી. આ હૃદયદ્રાવક ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Rape (દુષ્કર્મ)

Post navigation

Previous: સુરેન્દ્રનગર: રૂ. 3.30 લાખનો ચેક રિટર્ન થતા જોરાવરનગરના શખ્સને 1 વર્ષની કેદની સજા
Next: શ્રીરામ ફાયનાન્સનું નકલી NOC બનાવી 13 લાખનું ડમ્પર વેચી છેતરપિંડી

Related News

dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 26 August 2026
dhrangadhra-viral-infection-cases-surge-monsoon-health-update

ધ્રાંગધ્રામાં વાઈરલ તાવનો કહેર, સરકારી હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ

surendranagarupdate1@gmail.com 22 August 2026
dhrangadhra-apmc-bjp-victory-mahesh-patel-chairman-race

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

surendranagarupdate1@gmail.com 20 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add