Skip to content
Surendranagar Update

Primary Menu
  • Home
  • Surendranagar
  • Chotila
  • Thangadh
  • Lakhtar
  • Limbdi
  • Sayla
  • Chuda
  • Dhrangadhra
  • Patdi
  • Muli

Dhrangadhra: લગ્નમાં ગરબા રમવા બાબતે થયેલી મારામારીમાં 3 શખ્સોની ધરપકડ

surendranagarupdate1@gmail.com 9 February 2026
dhrangadhra-police-arrest-3-men-who-fight-in-wedding

Dhrangadhra Fighting | ધ્રાંગધ્રા (Dhrangadhra) શહેરમાં એક લગ્ન પ્રસંગમાં મહિલાઓ સાથે ગરબા રમવાની ના પાડતા થયેલી હિંસક અથડામણ મામલે પોલીસે ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા છે.

ધ્રાંગધ્રા (Dhrangadhra)ના કોળીપરા વિસ્તારમાં રહેતા દશરથભાઈ ખંડોરીયાના પરિવારમાં લગ્ન પ્રસંગ (Wedding Ceremony) હતો. રાત્રિના સમયે દાંડિયા રાસ (Dandiya Raas) ચાલતા હતા ત્યારે રસુલ ઉર્ફે ડાડો, હસન અને અમલો નામના ત્રણ શખ્સો ત્યાં આવી પહોંચ્યા હતા. આ શખ્સો મહિલાઓ ગરબા રમતી હતી ત્યાં જઈને પરાણે રમવા લાગ્યા હતા.

Join Our WhatsApp Group

જ્યારે દશરથભાઈએ તેમને મહિલાઓથી દૂર રહેવા અને ત્યાં ન રમવા સમજાવ્યા, ત્યારે આ ત્રણેય શખ્સો ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ગાળાગાળી કરી પથ્થરમારો (Stone Pelting) શરૂ કર્યો હતો, જેમાં દશરથભાઈને માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી.

આ હુમલા (Attack) અંગે ધ્રાંગધ્રા સિટી પોલીસ મથકે (Dhrangadhra City Police Station) ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે બાતમીના આધારે તપાસ હાથ ધરી ત્રણેય આરોપીઓની ધરપકડ (Arrest) કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Share this post:

Share on X (Twitter) Share on Facebook Share on WhatsApp Share on Telegram
Tags: Dhrangadhra City Police Station (ધ્રાંગધ્રા સિટી પોલીસ સ્ટેશન)

Post navigation

Previous: મુળીના ધોળિયા ગામે ગેરકાયદે કોલસાના ખનન મામલે 4 શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ
Next: સુરેન્દ્રનગર: ભરવાડ સમાજના સમૂહ લગ્નમાં ધારાસભ્ય જગદીશભાઈ મકવાણાએ કર્યું દીકરીનું કન્યાદાન

Related News

dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

surendranagarupdate1@gmail.com 26 August 2026
dhrangadhra-viral-infection-cases-surge-monsoon-health-update

ધ્રાંગધ્રામાં વાઈરલ તાવનો કહેર, સરકારી હોસ્પિટલોની ઓપીડી હાઉસફુલ

surendranagarupdate1@gmail.com 22 August 2026
dhrangadhra-apmc-bjp-victory-mahesh-patel-chairman-race

ધ્રાંગધ્રા APMC ચૂંટણીમાં પૂર્વ ચેરમેન મહેશ પટેલ પર પસંદગી ઉતરે તેવી શક્યતા

surendranagarupdate1@gmail.com 20 August 2026

Recent Post

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે Gediya Encounter Case

ગેડિયા એન્કાઉન્ટર કેસ: સી-સમરી સ્ટે મુદ્દે 2 સપ્ટેમ્બરે ધ્રાંગધ્રા કોર્ટ ચુકાદો આપશે

26 August 2026
મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો Muli Taluka Village Pond Filled With Dholidhaja Canal Water Project

મુળી તાલુકાના 4 ગામોના તળાવ નર્મદાના પાણીથી ભરાશે, ખેડૂતો-પશુપાલકોને હાશકારો

26 August 2026
સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો Rajkot Range Police Arrested Cyber Fraud Accused Saif Valdariya Near Surendranagar Riverfront

સુરેન્દ્રનગરમાં રૂ. 38 લાખના ઓનલાઈન ફ્રોડ કેસમાં નાસતો ફરતો આરોપી રિવરફ્રન્ટ પરથી ઝડપાયો

26 August 2026
રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત dhrangadhra-Taluka-police-raid-rajpar-village-gambling-arrests

રાજપર સીમમાંથી 13 જુગારી ઝડપાયા, રૂ.1.05 લાખનો મુદ્દામાલ જપ્ત

26 August 2026
ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો Surendranagar LCB Police Seized Foreign Liquor Stock Hidden in Truck Tank Near Chotila Janivadla Village-1

ચોટીલાના જાનીવડલા પાસે ટ્રકના ટાંકામાં સંતાડેલો રૂ. 24.85 લાખનો દારૂ ઝડપાયો

26 August 2026
સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત Surendranagar Ration Shop Shortage Issue and People Waiting for Grain Supply

સુરેન્દ્રનગરમાં તહેવાર ટાણે જ રાશનો સ્ટોક ના મળતા 1000થી વધુ રેશનકાર્ડ ધારકો અનાજથી વંચિત

26 August 2026
  • About Us
  • Terms of Service
  • Publication Policy
  • X
  • Instagram
  • Youtube
  • Whatsapp
Copyright © All rights reserved. | MoreNews by AF themes.

Add Surendranagar Update to your Homescreen!

Add